માતાજીના મંદિર માંથી ચોરી કરીને નીકળતા લુંટારાઓ સાથે એવી ઘટના ઘટી કે, જાણીને કહેશો કે આ તો ચમત્કાર છે!

196
Published on: 2:07 pm, Mon, 27 September 21

ભારત દેશ તહેવારો-ઉત્સવો તેમજ સંસ્કૃતિથી ભરપૂર છે. અહી બધા જ તહેવારોને ધામ-ધુમપૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે આ તહેવારોમાંનો એક તહેવાર એટલે નવરાત્રી. થોડા જ દવસ બાદ આવી રહેલ નવરાત્રીના આ પવિત્ર તહેવાર પર લોકો માતાની ભક્તિમાં લીન થઈ જતા હોય છે. મોટાભાગના ઘરમાં કળશની સ્થાપના કરવામાં આવે છે કે, જેને નવરાત્રીનો તહેવાર પુર્ણ થતા પ્રવાહિત કરી દેવામાં આવે છે.

આજે તમને એવા ચમત્કારિક દેવસ્થાન અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે, જ્યાં માતા ભગવતીનુ પૂજન-અર્ચન કરવામાં આવે છે. આ વાચ્યા પછી ભગવાન પ્રત્યેની તમારી અપરંપાર શ્રધ્ધા વધી જશે. આ દેવસ્થાન બિહારમાં આવેલ મેઘપુર જીલ્લામાં આવેલ ચંડી સ્થાન મંદિર છે.

આ દેવસ્થાન એટલુ ચમત્કારીક છે કે, જેના અંગે સાંભળીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. આ દેવસ્થાનમાં નિયમીત સેકંડો ભક્તોની ભીડ જામેલી રહે છે. આની ઉપરાંત નવરાત્રીના દિવસે તો અહી ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળે છે કે, જેને નિયંત્રીત કરવી પણ અઘરી બની જાય છે.

આ ગામના સ્થાનિક લોકો આ રહસ્યમયી દેવસ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. આ દેવસ્થાનમાં માતા દુર્ગાની ઉપરાંત તેમના સેવક 2 સગા ભાઈ બુધાય તથા સુધાયની મૂર્તિઓ પણ બિરાજમાન કરાઈ છે. સાચા હૃદયથી મંદિરમાં આવતા કોઈપણ શ્રધ્ધાળુ અહીથી નિરાશ જતો નથી.

માતા આ સર્વ ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે. આની ઉપરાંત જે કોઈપણ મહિલાને માતા બનવાનુ સુખ પ્રાપ્ત નથી થતુ. તેઓ અહી આવ્યા પછી તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. અહીના વૃધ્ધોના જણાવ્યા પ્રમાણે અંદાજે 70 વર્ષ અગાઉ આ મંદિરમાં બે તસ્કરો ઘૂસી આવ્યા હતા કે, જે માતાના ઘરેણા લૂંટી ને જઈ રહ્યા હતા.

તેઓ લૂટેલા ઘરેણા લઈને ભાગી રહ્યા હતા ત્યારે તેઓની આંખોને દેખાતું બંધ થઈ ગયું હતું. બાદમાં તેઓ ડરી ગયા હતા તેમજ લૂટેલા ઘરેણા મંદિરમાં રાખીને જેમ-તેમ બહાર નીકળ્યા હતા. બહાર નીકળતાની સાથે જ બંને પથ્થરના બની ગયા તેમજ હાલમાં પણ તે બંને મંદિરની બહાર પથ્થર બનેલા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…