શા માટે મહિલાઓના સ્તન જ મોટા થાય છે પુરુષના કેમ નહી? બુબ્સ અંગે આ વાત તમે નહી જાણતા હોવ

Published on: 6:05 pm, Sat, 19 December 20

દોસ્તો તમને એ ખ્યાલ નહી હોય કે દરેક વયસ્ક પુરુષને મહિલા કે યુવતીના સ્તન જોઇને કામેચ્છા જાગતી હોય છે. મહિલાઓના સ્તન પુરૂષોના આકર્ષણનું કેન્દ્ર હોય છે. જ્યારે પુરૂષો છોકરીઓ અથવા મહિલાઓ સાથે મળતા હોય છે. ત્યારે 20 ટકા પૂરૂષોનું ધ્યાન તેમના ચહેરા તરફ હોય છે. જ્યારે 80 ટકા લોકોની આંખો મહિલાના સ્તન પર જઈને અટકે છે. મહિલાઓના સુડોળ શરીરની ખૂબસુરતી વધારવામાં સ્તનની મુખ્ય ભૂમિકા હોય છે. આમ સ્તન વિષે પુરુષો જેટલા લલચાય છે તેમ જ સ્ત્રીઓને પણ પોતાના સ્તન અંગે ખુબ ચિંતા રહેતી હોય છે.

જેમ પેટ, કમર ના ભાગે ચરબી જમા થાય છે તમે જ સ્તનમાં પણ પણ ચરબી જમા થતી હોય છે. યુવાનીમાં સ્તનમાં દૂધની ગ્રંથિઓ, ચરબી અને કોલેઝન હોય છે. જેના કારણે તે કડક રહે છે. ઉંમરની સાથે સાથે સ્તનને જોડાયેલા રાખતી ગ્રંથીઓ સંકોડાય છે અને તેની જગ્યાએ ચરબી જમા થઈ જાય છે. તેનાથી બચવા માટે મહિલાઓ બ્રાનો આકાર બદલીને પોતાને સુંદર અને આકર્ષિત બનાવી રાખવાની કોશિશ કરતી હોય છે.

જ્યારે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે, મહિલાઓના ડાબી તરફનું બ્રેસ્ટ સાઈઝ જમણી તરફના બ્રેસ્ટ કરતા મોટુ હોય છે. દરેક મહિલામાં આ વાત નોર્મલ હોય છે. આ સાથે જ સ્તનોની સાઈઝ અને નિપ્પલની સાઈઝ અને ડાયરેક્શન પણ એક સમાન હોતા નથી.

મહિલાઓના સ્તનનો સરેરાશ વજન 0.5 કિલોગ્રામથી હોય છે અને તે મહિલાના સમગ્ર શરીરની ચરબીના 4થી 5 ટકા જ હોય છે. જ્યારે આખી બોડીના એક ટકા જ હોય છે. મહિલાઓની ઉંમર નાનપણથી જેમ જેમ જવાની તરફ વધે છે. તેમ તેમ તેમના સ્તનની સાઈઝ પણ વધતી જાય છે. એક ઉંમર બાદ તેમના સ્તનની સાઈઝ ઘટવા લાગે છે.