બોલિવૂડમાં થયો સૌથી મોટો ખુલાસો: ખાન પરિવારની વહુ બનવા જઈ રહી છે સોનાક્ષી સિંહા

229
Published on: 2:36 pm, Fri, 10 June 22

બોલીવુડના દબંગને તો સૌં કોઈ જાણે છે અને તેના ફેન ફોલોવ્રસની સંખ્યા પણ લાખોમાં છે ત્યારે બોલીવુડમાં દબંગ ગર્લ તરીકે જાણતી થયેલી સોનાક્ષી સિંહા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે, સાથે સાથે છેલ્લા ઘણાં સમયથી સોનાક્ષી સોશિયલ મીડિયામાં ખુબજ એક્ટીવ પણ રહે છે. ચાલો આજે જણાવી દઈએ કે અભિનેત્રીએ ખૂબ જ ઓછા સમયમાં સારું નામ કમાઈ લીધું છે અને આજે તે લાખો લોકોની પહેલી પસંદ બની ગઈ છે.

સોનાક્ષી સિંહા ખુબજ ઓછા સમયમાં જાતમેહનત વડે અથાગ પરિશ્રમ કરીને ઓછા બોલીવુડમાં પોતાનું નામ બનાવ્યું છે તો સાથે સાથે કરોડો ભારતીયોની ફેન સોનાક્ષી બની ચુકી છે. સોનાક્ષી આજે પોતાના દમ પર આગળ આવીને બોલીવુડમાં પોતાના અભિનય વડે ઘણી બધી ફિલ્મોને હીટ કરી બતાવી છે. આવામાં એક સનસની ખબરે સોનાક્ષીના લાખો ફેનમાં ખુશીઓનો માહોલ ઉભો કરી દીધો છે.

જ્યારે આપણે બધા વિચારતા હતા કે, બોલીવુડના લગ્નોની સીઝન સમાપ્ત થઈ રહી છે, ત્યારે એવું લાગે છે કે હવે  સોનાક્ષી સિંહા પણ બેન્ડબાજાની સિઝનમાં જોડાઈ ગઈ છે, અથવા તો સોનાક્ષી સિંહા ખુબ મોટી સરપ્રાઈઝ ગમે ત્યારે તેના ફેન્સ લોકોને આપશે અને લોકો પણ સોનાક્ષીના હમસફર વિષે જાણવા માટે ખુબ આતુર છે સૌને ઉમ્મીદ છે કે દબંગ ગર્લ આ વર્ષે પરણી જાય.

જણાવી દઈએ તમને કે, દબંગ ગર્લ સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનના શાળા બંટી સચદેવા સાથે આ વર્ષેજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. જણાવી દઈએ તમને કે જ્યારે જ્યારે ખાન પરિવારનું નામ લેવામાં આવે છે, ત્યારે દરેકને એવું જ લાગે છે. કે તે સલમાન ખાન હશે. પરંતુ તે સલમાન ખાન સાથે લગ્ન નહીં કરે પરંતુ તેના નાના ભાઈ સોહેલ ખાનના સાળા બંટી સચદેવા સાથે લગ્ન કરી શકે છે. તે છેલ્લા કેટલાક દિવસોથી રિલેશનશિપમાં છે અને પછી લગ્ન પણ કરી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…