કિંગ કોબ્રા અને નોળિયા વચ્ચે જામી ખરાખરીની જંગ – જુઓ વિડીયો કોની થઇ જીત

146
Published on: 6:50 pm, Sun, 25 September 22

સોશિયલ મીડિયા પર અવાર-નવાર વીડિયો વાયરલ થાય છે. આમાંથી કેટલાક વીડિયો ઈમોશનલ હોય છે તો અમુક વિડીયો ખુબ જ ખતરનાખ હોય છે. અમુક વિડીયો પ્રાણીઓની લડાઈના પણ પોસ્ટ કરવામાં આવ્યા છે. આવો જ એક વીડિયો જોઈને લોકોના શ્વાસ થંભી ગયા છે. આ વીડિયોમાં કિંગ કોબ્રા અને નોળિયો એકબીજા સાથે લડતા જોઈ શકાય છે. બંનેમાંથી કોઈ હાર માની લેવા તૈયાર નથી અને એકબીજા પર હુમલો કરી રહ્યા છે.

આ વીડિયોમાં એક કોબ્રા અને નોળિયો એક રૂમની અંદર જોઈ શકાય છે. બંને હરીફાઈ કરવાના મૂડમાં છે અને એકબીજાનો શિકાર કરવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. કહેવાય છે કે, કોબ્રા અને નોળિયો એકબીજાના જાણીતા દુશ્મન છે. સૌથી પહેલા તો તમે પણ આ વાયરલ વિડીયો જોવો.

વીડિયો જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે, કોઈ હાર માનવા તૈયાર નથી. બંને લડી લેવાના મુડમાં છે અને રૂમમાંથી ખુલ્લા મેદાન તરફ જવા લાગે છે. આવી સ્થિતિમાં તમે પણ વિચારતા હશો કે કોણ જીતશે. આખરે જીવનની આ લડાઈ કોણ જીતશે? જોકે, ટ્રેન્ડીંગ વિડીયો જોઈને એ જાણવું થોડું મુશ્કેલ છે કે કોણે કોને હરાવ્યા. બંને એકબીજા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વિડીયો થયો હતો વાયરલ:
તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઘણી વખત જોવામાં આવ્યો છે. આટલું જ નહીં ઘણા યુઝર્સએ પણ આ વીડિયોને પસંદ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં પણ ઘણા યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. કેટલાક ડરી ગયા હતા અને કેટલાકને આ લડાઈ જોઈને આનંદ માણ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…