ઇલેક્ટ્રિક બાઈક ઘરે લાવતા પહેલા આ વિડીયો જોઈ લેજો! જોત જોતામાં નવીનક્કોર સ્કુટી માંથી નીકળવા લાગ્યા ધુમાડાના ગોટેગોટા

398
Published on: 11:54 am, Thu, 30 September 21

હાલના સમયમાં ઇલેક્ટ્રિક વાહનો ઉપર લોકોનો ભાર વધ્યો છે. વધુમાં વધુ લોકો પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો છોડી ઇલેક્ટ્રિક વાહનો ઘરે લાવી રહ્યા છે. છેલ્લા અમુક સમયગાળામાં વાહન વ્યવહારમાં પણ ઘણો મોટો ફેરફાર આવ્યો છે. જેમાં લોકોએ પેટ્રોલ-ડીઝલ વાળા વાહનો છોડી ઈલેક્ટ્રીક સ્કૂટર ઘરે લાવવાનો વધારે પસંદ કર્યું છે. અત્યારે હાલના સમયમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડિયો વાઇરલ થયો છે જેને જોઈને તમારી આંખો પહોળી ને પહોળી રહી જશે. આ વીડિયોમાં ઈલેક્ટ્રીક સ્કુટી માંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થતા જેમણે હાલના સમયમાં આ સ્કુટી વસાવી હતી તે લોકોમાં સ્કુટી લઈને ડરનો માહોલ છવાયો હતો. હાલ વિડીયો ક્યાંનો છે અને આવું થવા પાછળ તો યોગ્ય કારણ શું છે તેની કોઈ જ માહિતી મળી નથી, પરંતુ આવનારા સમયમાં આ અંગેની તમામ માહિતીઓ અપડેટ કરવામાં આવશે. પરંતુ હાલ આ વિડીયો વધુને વધુ લોકો શેર કરી રહ્યા છે અને સાથે સાથે સવાલો પણ ઉભા થઇ રહ્યા છે કે ઈલેક્ટ્રીક ગાડીઓમાં પણ લોકોને જોખમ રહેલું છે?

આલા વિડિયોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે, વધુમાં વધુ લોકો આ વીડિયો જોઈને સવાલ કરી રહ્યા છે કે આ થવા પાછળનું કારણ શું છે? અને શું અમારા વાહનોમાં પણ આવું ક્યારેક થઈ શકે?

વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે તું તો માળા ના ગોટેગોટા ત્યાં સુધી પહોંચેલા છે. ઈલેક્ટ્રીક સ્કુટી ની પિકી માંથી એટલે પ્રેશરમાં ધુમાડા નીકળી રહ્યા છે કે આજુબાજુ માં રહેલા લોકો માં ડરનો માહોલ છવાયો હતો અને એ ગાડી થી ઘણા દૂર ઉભા હતા જેના કારણે તેમના જીવને કોઈ જોખમ ન ઉભી થાય. હાલ આ વિડીયો ક્યાંનો છે અને આવું થવા પાછળનું કારણ શું છે તેની કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…