ખુદ શ્રીકૃષ્ણએ કહ્યો ગાયમાતાનો અદ્ભુત મહિમા- ગાયમાતાને આ જગ્યા પર હાથ ફેરવવાથી પ્રાપ્ત થાય છે અપાર સંપતિ

Published on: 9:38 pm, Thu, 9 September 21

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, ગાયમાતા એ સમસ્ત સંસારની માતા છે તેમજ ગાય પ્રાણી છે કે, જે પણ ઘરમાં હોય છે તે ઘરના તમામ વાસ્તુદોષ પૂર્ણ થઈ જાય છે, એમનામાં તમામ દેવી-દેવતાઓ નિવાસ કરતા હોય છે. આની માટે ગાયની પૂજા કરવાથી સમસ્ત દેવી દેવતાઓના પૂજાનું ફળ તમને મળે છે.

ગાયની ઉપર તમામ નક્ષત્રોનો પ્રભાવ પડતો હોય છે. ગાયના કરોડરજ્જુ અથવા તો હાડકામાં સૂર્ય નાડી હોય છે કે, જે સૂર્યના કિરણોથી બને છે તેમજ તેજ કિરણો બધું તેજ ગાયના દૂધમાં આવે છે કે, જે માનવી માટે અમૃત સમાન હોય છે તેમજ તેજ કિરણોથી ગાયના દૂધનો રંગ ધોળો પડતો હોય છે.

સનાતન હિન્દુ ધર્મમાં જણાવ્યા પ્રમાણે ગાયમાતાનાં શરીરમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે તેમજ જે કઈપણ પ્રકારની સેવા કરે તેની ઉપર તમામ દેવી-દેવતાની કૃપા વરસે છે કે, જે કોઈપણ લોકો ગાયની સેવા કરે છે તે માતાની સમાન માતા કરાવે છે. ગાય માતા તેની ઉપર આવનાર તમામ સંકટો દૂર કરે છે. ગૌ માતા કામધેનું છે તેમજ ગાય માતાનું એના ભકતો ખૂબ જ ધ્યાન રાખે છે.

જ્યારે સૂર્ય આથમી જાય ત્યારે ગાય ઘર પરત આવે ત્યારે આપના બધા જ પાપ ધોવાઈ જતા હોય છે. કોઈપણ વ્યક્તિને ખૂબ ગુસ્સો આવે છે અથવા તો એ ભણવામાં હોશિયાર ન હોય તેમજ તમારા જીવનમાં મંગળની દશા ખરાબ ચાલી રહી હોય તો તમારે બ્રાહ્મણોને અથવા તો ગરીબ વ્યક્તિને ગાય માતાનું દાન કરવું જોઈએ.

શિયાળામાં ગૌમાતાને ચારો ખવડાવવો જોઇએ. જયારે ઉનાળામાં ગૌમાતાને ચારો ખવડાવવો જોઈએ. આની સાથે જ પિતૃદોષ દૂર કરવા માટે ગૌમાતાને અમાસના દિવસે રોટલી દાળ તેમજ ઘાસ ખવડાવવું જોઈએ. આ એક ખૂબ જ ફાયદાકારક રહે છે. કોઇપણ મહિલા ઘરે કામ કરતી હોય ત્યારે તેમના છોકરાઓ હેરાન કરતા હોય અથવ તમારા છોકરાઓ તમારું કહેવાનું માનતા ન હોય તો તમારે ઘરે આવતી ગાયમાતાને બાળકના હાથે ભોજન કરાવવું જોઈએ.

ગાય માતાને પગે લાગવું જોઈએ જેથી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે તેમજ તમારા પર ધનવર્ષા રહે છે. ઘરે ક્યારે આવે તો તમારે તેની ઉપર હાથ ફેરવવો જોઇએ એટલે કે તેની પીઠ પર હાથ પહેરવો જોઈએ. એવું કહેવાય છે, કે કૃષ્ણ ભગવાન પણ ગૌમાતાના પેટ ઉપર હાથ ફેરવતા હતા.

આની સાથે જ ગૌમૂત્રનું પણ સેવન કરવું જોઈએ આનાથી અસંખ્ય રોગ મટી જાય છે જો તમે કેન્સરથી પીડાઈ રહ્યા છો તમને કેન્સર જેવી ગંભીર બીમારી થઈ ગઈ છે તો તમારે ગૌ મુત્ર સેવન કરવું જોઈએ. ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરી પછી તમારે ગૌ માતાના છાણ હોય તેનો ધુમાડો કરીને આખા ઘરની અંદર ફેલાવવો જોઈએ. આમ, કરવાથી તમારા ઘરની અંદર કલેશ દૂર થઈ જશે અને તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…