તમને પણ આ ફોટામાં 9 બતક દેખાઈ રહ્યા છે તો તમારો જવાબ ખોટો છે, દિમાગ લગાવો અને જણાવો કેટલા બતક છે

288
Published on: 12:33 pm, Tue, 24 May 22

ગરમી માં જો તમારું મગજ ધખી ગયું હોય તો ચાલો અમે તમારા માટે એક એવું ઉખાણું લઈને આવ્યા છીએ. જેને જોયા બાદ તમે એકદમ ફ્રેશ થઈ જશો. જી હાં, એક એવો ફોટો જેને જોયા બાદ તમારી નજર થોડા સમય માટે રોકાઈ જશે. એક વાયરલ થઇ રહેલ ઉખાણું છે. જે ઓનલાઇન બધાને ચેલેન્જ આપી રહેલ છે કે આ ફોટામાં કેટલા બતક છુપાયેલા છે, તે જણાવવાનું છે. તમે જેટલું વિચારી રહ્યા છો એટલું સરળ નથી.આમાં તમારે આખો ખોલી ખોલી ને જોવું પડશે કે બતક છે ક્યાં.

હાલના સમય માં આ તસ્વીર લોકો માટે બની ગઈ છે મોટી ચેલેન્જ
આ તસ્વીર જ્યારે પહેલી નજરમાં જોવામાં આવે તો તેમાં તમને ફક્ત 9 બતકનાં ઈમોજી જોવા મળશે. જોકે જ્યારે તમે ધ્યાનથી જુઓ છો તો તમને તસ્વીરમાં નાના બચ્ચા પણ નજર આવશે. પરંતુ શું તમે જણાવી શકો છો કે આ તસ્વીરમાં કુલ કેટલા બતકનાં ઈમોજી છે? આ ઉખાણું તે લોકો માટે પણ ખુબ જ પડકારજનક સાબિત થઇ રહ્યું છે, જે અવારનવાર આવા ઉખાણા સોલ્વ કરતા હોય છે.

સોશિયલ મીડિયા પર જ્યારે આ તસ્વીર વાયરલ થઈ હતી તો લોકોએ પોતાના રીએક્શન આપ્યા હતા. એક યુઝરે લખ્યું હતું કે, ‘મેં ગણવાની કોશિશ કરવાનું છોડી દીધું.’ જ્યારે બીજા યુઝરે લખ્યું હતું કે, ‘આ મારી આંખોને ભ્રમિત કરી રહેલ છે.’ હજુ પણ ઘણા લોકો બતક ની સંખ્યા જણાવવામાં નિષ્ફળ રહ્યા છે અને સંઘર્ષ કરી રહ્યા છે.

હકીકતમાં કુલ 16 બતક છે અને તેનો જવાબ અહી અમે તમને તસવીર માં આપ્યો છે. જે તસ્વીર ના માધ્યમ થી તમને દેખાશે. 9 બતક સામે દેખાઈ રહ્યા છે અને અમુક એવા છે, જેની ઉપર મીની ઇમોજી છુપાયેલ છે અને એક કપલ બતક છે, જેની પાછળ એક બતક છુપાયેલું છે.આમ ટોટલ ગણવા જઈએ તો 16 બતક આ તસ્વીર માં છુપાયેલા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…