કપાસ વીણતી છોકરીને એકલી જોઈ, ખેતર માલિકના દીકરાની બગડી નજર- હવસખોરે એવી હરકત કરી કે, પરિવારને આવ્યો નીચું જોવાનો વારો

Published on: 2:26 pm, Sat, 28 January 23

આપણા રાજ્યમાં મહિલાઓની સુરક્ષાઓની ખાલી મોટી મોટી વાતો જ કરવામાં આવી રહી છે. કારણકે દિવસેને દિવસે નાની ઉંમરની બાળકીઓથી લઈને મહિલાઓ સાથે દુષ્કર્મ અને શારીરિક અડપલાના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.

આવી ઘટનાઓ સાંભળે ત્યારે સાચે જ એમ થઇ કે દેશમાં મહિલાઓની સુરક્ષાઓની ખાલી મોટી મોટી વાતો જ ફેંકવામાં આવી રહી છે. આવી ઘટનાઓ વિષે સાંભળતા જ રૂવાટા બેઠા થઈ જાય છે. આજે વધુ એક યુવતી સાથે ખરાબ કામ થયું છે.

સુરતનો એક પરિવાર વેકેશનના સમય ગાળવામાં વતન ગયા હતા. બધા લાંબા સમય પછી વતન ગયા હતા અને તેથી પરિવાર ખુબજ ખુશ હતો. પરિવારના વડીલ ગામડામાં રહી ખેતી-વાડીનું કામ સંભાળી રહ્યા હતા. સુરતથી આવેલો દીકરાનો દીકરો ખેતરમાં ઉભેલા કપાસનો પાક જોવા માટે વાડીએ ગયો હતો.

ખેતરમાં કામ કરતા લોકો તેમના પરિવાર સાથે ખેતરમાંજ રહેતા હતા. 23 વર્ષીય ઉદય જયારે વાડીયે કપાસનો પાક જોવા માટે ગયો ત્યારે કપાસ વીણવાનું કામ કરતી 21 વર્ષની યુવતીને જોઈને ઉદયે દાનત બગાડી હતી. ત્યાર બાદ ઉદયે ખેતરમાં કામ કરતી એકલી યુવતીને તેની પાસે બોલાવી હતી.

ત્યાર બાદ ઉદયે યુવતીને રૂપિયા અને સોનાની લાલચ આપી અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જયારે યુવતીને જાણ થઇ કે ઉદય એની સાથે ખરાબ કામ કરવા માટે તેની પાસે આવી રહ્યો છે ત્યારે યુવતી એ ઉદયથી દુર જવા માટે બહાનાબાજી કરવા લાગી.

ત્યાર બાદ યુવતીના માતા-પિતા વાડીના માલિકના ઘરે ગયા અને ઘટનાની જાણકારી સમગ્ર પરિવારના લોકોને આપી હતી. આ ઘટના વિષે સમગ્ર ગામના લોકોને પણ જાણ થઇ ગઈ હતી. ગામમાં આ પરિવાર એટલો બધો બદનામ થઈ ગયો હતો કે, પરિવારના સભ્યો ગામમાં નીચું મોઢું કરીને ચાલવાનો વારો આવી ગયો હતો. આ આ ઘટનાને લઈ ગામમાં ભારે ફફડાટ મચી ગઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…