રામદેવપીર મહારાજના આ મંદિરમાંથી ક્યારેય કોઈ ભક્ત નિરાશ થઈને પાછો ફર્યો નથી- જુઓ વિડીયો

225
Published on: 11:05 am, Sun, 5 December 21

ભારત દેશ દેવી દેવતાઓનો દેશ છે. દેશના અસંખ્ય લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે પોતાના દેવી-દેવતાઓને પૂજે છે. પરંતુ કોઈ પણ ધર્મના શ્રદ્ધાળુઓ રામદેવપીરના ધર્મને પૂજે છે. ગુજરાતમાં રામદેવપીરના ઘણા મંદિરો આવેલા છે. વર્ષોથી રામદેવપીરના પરચા સાંભળતા આવ્યા હશો. રામદેવપીર મહારાજ પોતાને શરણે આવતા દરેક શ્રદ્ધાળુઓના દુઃખ દર્દ દૂર કરે છે. આવું છે પવિત્ર ધામ ગુજરાતના રણુજા ગામે આવ્યું છે, જ્યાં સેંકડો શ્રદ્ધાળુઓ રામદેવપીર મહારાજના દર્શને આવે છે અને ક્યારેય નિરાશ થઈને પાછા ફરતા નથી.

ગુજરાતના રણુજા ગામે આવેલ આ પવિત્ર ધામમાં આજે પણ રામદેવપીર મહારાજ બિરાજમાન છે. અહીં આવતા દરેક ભક્તોની મનોકામના પૂરી થાય છે. માનતા માની રામદેવપીરના આ પવિત્ર ધામમાં આવતા દરેક શ્રદ્ધાળુઓની રામદેવપીર મહારાજ દરેક ઈચ્છાઓ પૂરી કરે છે. આ મંદિરમાં અત્યાર સુધીમાં કેટલાય નિસંતાન દંપતી આવ્યા હતા, અને રામદેવપીર મહારાજે દરેક દંપતી અને માનતા પુરી કરી હતી. આજની તારીખે આ મંદિરમાં આ દરેક દંપતીઓને સંતાનોના ફોટા લગાવવામાં આવ્યા છે.

આ પવિત્ર ધામમાં લાગેલા હજારો બાળકો ના ફોટા જોઇને લાગે કે, રામદેવપીર મહારાજની પોતાના ભક્તો ઉપર કેટલી કૃપા હશે. આટલું જ નહીં પરંતુ આ પવિત્ર ધામમાં આવતા દરેક શ્રદ્ધાળુ અને વિનામૂલ્યે પ્રસાદ આપવામાં આવે છે. આ મંદિરે આવ તો કોઈપણ ભક્ત ખાલી હાથે ઘરે જતો નથી. દર વર્ષે રામદેવપીર મહારાજ ના પવિત્ર ધામમાં સેંકડો લોકો આશીર્વાદ લેવા આવે છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે, અત્યાર સુધી અહીં આવેલા કોઈપણ લોકોમાંથી કોઈ વ્યક્તિ નિરાશ થઈને ઘરે પાછો ગયો નથી. એટલે કે અહીં આવતા દરેક લોકોની મનોકામના રામદેવપીર મહારાજ પૂરી કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…