IAS ઈન્ટરવ્યું પ્રશ્ન: પોલીસને શુદ્ધ હિન્દીમાં શું કહેવાય છે? ઇન્ટરવ્યૂના આ પ્રશ્નો તમારું મગજ ચકરાવી દેશે

166
Published on: 12:22 pm, Sat, 4 June 22

આજકાલ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારો પાસેથી આવા રઝળતા પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનાથી કોઈનું પણ માથું ઘૂમી શકે છે. ઉમેદવારો પાસેથી એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે, જેના વિષે તેઓએ વિચાર્યું પણ ન હોય. આ પ્રશ્નોના જવાબ આપવામાં બહુ ઓછા લોકો સફળ થાય છે. તેથી જ આજે આ પોસ્ટ દ્વારા અમે તમારા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા કેટલાક પ્રશ્નો અને જવાબો લઈને આવ્યા છીએ. તો ચાલો શરુ કરીએ.

પ્રશ્ન 1: એવા દરિયાનું નામ જણાવો જ્યાં માછલીઓ જોવા મળતી નથી?
જવાબઃ આ પ્રશ્નનો જવાબ છે ‘મૃત સાગર’ જેને અંગ્રે જીમાં ‘ડેડ સી’કહે છે. આ એવો દરિયો છે જ્યાં એક પણ માછલી જોવા મળતી નથી.

પ્રશ્ન 2: કયા દેશને ચાર નામથી ઓળખવામાં આવે છે?
જવાબ: આ પ્રશ્નનો જવાબ છે “આપણો દેશ ભારત” આ એવો દેશ છે, જેને લોકો ચાર નામથી બોલાવે છે. અને તે નામો છે ભારત, હિન્દુસ્તાન, ઇન્ડિયા અને આર્યાવર્ત.

પ્રશ્ન 3: એવો કયો રંગ છે જેને જોઇને સાપ પાગલ થઈ જાય છે?
જવાબ: આ પ્રશ્નનો જવાબ આપતાં બતાવી દઈએ કે સાપ “વાદળી રંગ” જોઈને પાગલ થઈ જાય છે.

પ્રશ્ન 4: નેપાળની રાષ્ટ્રીય રમતનું નામ જણાવો?
જવાબ: “બેઝબોલ”, તે નેપાળની રાષ્ટ્રીય રમત છે.

પ્રશ્ન 5: એવા પ્રાણીનું નામ જણાવો જે તેના પોતાના શરીર જેટલું જ ખોરાક ખાય છે?
જવાબ: “અર્થવોર્મ” એટલે કે અળસિયા. એકમાત્ર પ્રાણી છે, જે તેના શરીર જેટલું જ ખોરાક ખાય છે.

પ્રશ્ન 6: પોલીસને હિન્દીમાં શું કહેવાય છે?
જવાબ: રાજકીય જનરક્ષક

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…