તારીખ 20 ડીસેમ્બરના વિવિધ માર્કેટયાર્ડના ભાવ- જાણો ક્યાં પાકની છે વધુ માંગ અને કિંમત

129
Published on: 6:17 pm, Mon, 20 December 21

અહીં દરરોજ વિવિધ માર્કેટ યાર્ડના બજાર ભાવ રજુ કરવામાં આવે છે. હાલના સમયમાં ડુંગળીના ભાવે દરેકનું ધ્યાન આકર્ષયુ છે. આવનારા સમયમાં ડુંગળીના ભાવમાં તેજી આવવાની સંભાવના છે. હાલમાં ડુંગળીનાં ભાવ વધીને સારી ક્વોલિટીમાં 450 થી 500 રૂપિયા થઇ ગયા છે. સાથોસાથ બિયારણની લેવાલી અને થોડી સારી ક્વોલિટીની ડુંગળી હોવાથી ડુંગળીના ભાવમાં વધારો થયો છે. સાથોસાથ વિવિધ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના સારા ભાવ મળી રહ્યા છે.

સાથોસાથ ખેડૂતોને હાલના સમયમાં ૪૫૦ થી વધુના ભાવે થોડી-થોડી ડુંગળી પડી હોય તો વેચાણ કરવી જોઈએ. હાલના સમયમાં ડુંગળીના ભાવ 500 ને પાર થઇ શકે છે પરંતુ હાલ થોડું થોડું વેચાણ શરુ રાખવું જોઈએ. સાથોસાથ શિયાળાની સિઝનમાં ખેડૂતોને ખુબ સારું વાવેતર અને વધુ ઉત્પાદન થવાની સંભવાના છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…