34 દીકરીઓની માતા છે પ્રીતિ ઝીન્ટા- આ લેખ વાંચી આંખો ભીની થઇ જશે

Published on: 10:42 am, Sun, 5 September 21

પ્રખ્યાત અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાને કોણ ન ઓળખતું હોય! ફિલ્મ જગતની એક ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. કરોડો લોકોના દિલ પર રાજ કરનાર ડિમ્પલ ગર્લ એટલે કે, પ્રીતિ ઝિન્ટા હિન્દી ફિલ્મોની સિવાય પંજાબી ફિલ્મ્સમાં પણ કામ કરી ચૂકી છે. તેણે અત્યાર સુધીના ફિલ્મો કરિયરમાં એકથી એક જબરજસ્ત અભિનયની સાથે જ પોતાની ખૂબસૂરતી સાથે ફિલ્મો કરી છે.

પોતાના પ્રભાવશાળી ચહેરા એટલે કે સુંદરતા તથા પોતાના બોલવાના અંદરની સાથે લોકો ઉપર તેને ખૂબ પ્રભાવ પાડે છે. હાલમાં ભલે પ્રીતિ ઝિન્ટા અભિનય કરી રહી નથી પણ હાલમાં પણ લોકો તેને ખૂબ યાદ કરી રહ્યા છે. પ્રીતિ ઝિન્ટા પોતે પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં મો-ટામોટા અભિનેતાઓ સાથે ખૂબ કામ કરી ચુકી છે.

પ્રીતિ ઝિન્ટા પોતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની સાથે જ પોતાની અંગત જિંદગીમાં પણ ખૂબ જ ચર્ચામાં રહી ચુકી છે. ચર્ચામાં રહેવાના સૌથી મોટા કારણો તેના સમાજસેવાના કામ છે. એકસાથે 34 જેટલી અનાથ છોકરીઓને દત્તક લઈને સૌથી મોટું નેક કાર્ય કર્યું છે. પ્રીતિ ઝિન્ટા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝની કેટલીક ડાન્સરની સાથે ખૂબસૂરત અભિનેત્રી પણ છે.

તેમને બોલીવુડની સિવાય પણ એવા કેટલાક કામ કર્યા છે કે, જેનાથી લોકો સાવ અજાણ છે કે, જે સૌથી મોટી વસ્તુ કે 34 બાળકોની માતા બની છે પ્રીતિ ઝિન્ટા. સૌથી મોટી બાબત એ છે કે, જેને લીધે પ્રીતિ ઝિન્ટા પર આપણને ખૂબ જ ગર્વ થતો હોય છે.

માત્ર નામ પૂરતું જ દત્તક નહિ પણ આ 34 છોકરીઓને ખૂબ જ સારી રીતે સાચવે છે. આની સાથે જ વર્ષમાં 2 વખત અવશ્ય તેમની સાથે સમય પણ વ્યતીત કરે છે. જે રીતે એક માતા પોતાના બાળકોને સાચવે એ જ રીતે પ્રીતિ જીન્ટા આ 34 બાળકીઓને સાચવી રહી છે.

વર્ષ 2016 માં પ્રીતિ ઝિંટાએ ચુપકેથી પોતાના લગ્ન વિદેશ જઈને કરી લીધા હતા. 29 ફેબ્રુઆરી વર્ષ 2016 ના રોજ અમેરિકન સિટિઝન જીન ગુડઇનાફની સાથે લગ્ન કરી લીધા હતા. આ એટલા ખાનગી લગ્ન હતા કે, તેની જાણ મીડિયાને પણ 6 મહિના પછી થઈ હતી.

જ્યારે પ્રીતિ ઝિન્ટાના લગ્નની બાબત સામે આવી ત્યારે તમામ લોકો દંગ રહી ગયા હતા. પ્રીતિ ઝિન્ટાથી તેના પતિ 10 વર્ષ નાના છે પરંતુ એવું કહેવામાં આવે છે ને કે, પ્રેમમાં ક્યારેય ઉંમર જોવાતી નથી. પ્રીતિ ઝિન્ટાને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત શેખર કપૂર ડાયરેક્ટરની ફિલ્મ ‘તારા રમ પમ પમ’થી કરી હતી.

જો કે, કમનસીબે આ ફિલ્મ બની ન હતી. ત્યારપછી મણિરત્નમની ફિલ્મ ‘દિલ સે એ’ માં પ્રીતિ ઝિન્ટા એક સહાયક અભિનેત્રી તરીકે નજર આવી હતી. આ ફિલ્મમાં ખૂબ મહેનત અને લગનથી ખૂબ સફળતા મેળવી હતી. સોલ્જર, દિલ્લગી, હર દિલ જો પ્યાર કરેગા, mission kashmir, ક્યા કહેના, દિલ ચાહતા હૈ, ચોરી ચોરી ચુપકે ચુપકે જેવી કેટલીય જાણીતી ફિલ્મો કરી ચુકી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…