આજે ગુજરાતી કલાકારો ગુજરાતમાં જ નહીં દેશ-વિદેશમાં પણ મોટા કાર્યક્રમો કરી રહ્યા છે. અને તેની લોકપ્રિયતા ખુબ જ વધી રહી છે. આ સમયે સ્વર્ગસ્થ મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ કાર્યક્રમ દેવભૂમિ દ્વારકાની અંદર યોજાયો હતો.
તેમાં રાજલ બારોટે ગુજરાતી ગીતો ગાતા સમયે તલવાર ફેરવી હતી. જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. રાજલ બારોટ ગુજરાતના ખૂબ જ જાણીતા અને લોકપ્રિય કલાકાર છે અને તે ગુજરાતના લોકપ્રસિદ્ધ મણિરાજ બારોટની દીકરી છે.
View this post on Instagram
વાત કરીએ તો હાલમાં જ તેમણે બે બહેનોના લગ્ન કરાવ્યા હતા. જેમાં ગુજરાતના જાણીતા કલાકાર માયાભાઈ આહીર અને જીગ્નેશ કવિરાજ સાહેબ હાજર રહ્યા હતા. જે અંગે વાત કરતાં ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે પોતાની બહેન તરીકેની ફરજ નિભાવીને સમાજમાં અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
રાજલ બારોટે પોતાની એક મોટી બહેન અને બે નાની બહેનોને ખૂબ ધામધૂમથી પરણાવી. આ સાથે જ ગાંધીનગરની અંદર યોજાયેલા લગ્નમાં રાજલ બારોટ રડી પડી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહીરથી માંડીને જીજ્ઞેશ કવિરાજ સુધીના મોટા કલાકારો હાજર રહ્યા હતા.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…