આજના પેટ્રોલ-ડીઝલના ભાવ- માત્ર એક ક્લિકમાં જાણો તમારા શહેરમાં સૌથી સસ્તું પેટ્રોલ ક્યાં મળે છે?

148
Published on: 10:46 am, Mon, 20 December 21

ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. ત્યારે રાષ્ટ્રીય બજારમાં આજે એટલે કે 20 ડિસેમ્બરે પણ વાહન ઈંધણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ભારતીય તેલ કંપનીઓએ 4 ડિસેમ્બરથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.

4 નવેમ્બરથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી અને આજના દરો જોયા પછી સ્પષ્ટ થાય છે કે મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે છે. તેમજ દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ આંદામાન અને નિકોબારના પોર્ટ બ્લેરમાં ઉપલબ્ધ છે. તે ઉપરાંત અહીં જાણો તમારા શહેરમાં કયા દરે પેટ્રોલ અને ડીઝલ મળી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 1.92 ટકાના ઘટાડા સાથે 72.11 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે અને નાયમેક્સ ક્રૂડ પ્રતિ બેરલ 70 ડોલરની નીચે પહોંચી ગયું છે. તે 2.13 ટકાના ઘટાડા બાદ પ્રતિ બેરલ $69.35 પર ટ્રેડ કરી રહ્યો છે.

ગુજરાતના મુખ્ય શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવ:
રાજકોટમાં પેટ્રોલ 94.89 રૂપિયા અને ડીઝલ 88.89 રૂપિયા પ્રતિ લીટર છે.
સુરતમાં પેટ્રોલ 95.31 રૂપિયા અને ડીઝલ 89.32 રૂપિયા પ્રતિ લીટર છે.
વડોદરામાં પેટ્રોલ 94.78 રૂપિયા અને ડીઝલ 88.76 રૂપિયા પ્રતિ લીટર છે.
જામનગરમાં પેટ્રોલ 94.74 રૂપિયા અને ડીઝલ 88.72 રૂપિયા પ્રતિ લીટર છે.

નવસારીમાં પેટ્રોલ 95.26 રૂપિયા અને ડીઝલ 89.26 રૂપિયા પ્રતિ લીટર છે.
અમદાવાદમાં પેટ્રોલ 95.13 રૂપિયા અને ડીઝલ 89.12 રૂપિયા પ્રતિ લીટર છે.
ભરૂચમાં પેટ્રોલ 95.70 રૂપિયા અને ડીઝલ 89.69 રૂપિયા પ્રતિ લીટર છે.
બોટાદમાં પેટ્રોલ 96.39 રૂપિયા અને ડીઝલ 90.38 રૂપિયા પ્રતિ લીટર છે.
અમરેલીમાં પેટ્રોલ 96.71 રૂપિયા અને ડીઝલ 90.72 રૂપિયા પ્રતિ લીટર છે.

ભાવનગરમાં પેટ્રોલ 96.75 રૂપિયા અને ડીઝલ 90.74 રૂપિયા પ્રતિ લીટર છે.
ગાંધીનગરમાં પેટ્રોલ 95.36 રૂપિયા અને ડીઝલ 89.34 રૂપિયા પ્રતિ લીટર છે.
આનંદમાં પેટ્રોલ 95.26 રૂપિયા અને ડીઝલ 89.25 રૂપિયા પ્રતિ લીટર છે.
મોરબીમાં પેટ્રોલ 95.50 રૂપિયા અને ડીઝલ 89.50 રૂપિયા પ્રતિ લીટર છે.
વલસાડમાં પેટ્રોલ 96.13 રૂપિયા અને ડીઝલ 90.14 રૂપિયા પ્રતિ લીટર છે.

દેશની મુખ્ય રાજધાનીઓમાં આજના ઇંધણના દર:
દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂરૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે.

તમે SMS દ્વારા તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના દૈનિક ભાવ પણ ચકાસી શકો છો. ઈન્ડિયન ઓઈલ (IOC)ના ગ્રાહકો RSP<ડીલર કોડ>ને 9224992249 નંબર પર મોકલી શકો છે અને HPCL ના ગ્રાહકો HPPRICE <ડીલર કોડ>ને 9222201122 નંબર પર મોકલી શકે છે. BPCL ગ્રાહકો RSP<ડીલર કોડ> નંબર 9223112222 પર મોકલી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…