હવે સંડાસ જવા પણ સરકારના આ નિયમોનું પાલન કરવું પડશે! અને જો નહિ કર્યું તો…

335
Published on: 2:35 pm, Mon, 20 December 21

વિશ્વના દરેક દેશો પોતાના દેશને ચલાવવા માટે અલગ અલગ નિયમો બનાવતા હોય છે. કોઈ દેશ એકદમ સખ્ત નિયમો બનાવે છે, તો કોઈક દેશ પ્રજાના હિતમાં નિયમો બનાવે છે. પરંતુ ઉત્તર કોરિયા એક એવો દેશ છે જા વિશ્વના સૌથી કડક નિયમો બનાવવામાં આવ્યા છે. અહીંયા લોકોને શ્વાસ લેવા પણ સરકારની મંજુરી લેવી પડે છે, એટલા કડક નિયમો કોરિયાની સરકારે બનાવ્યા છે.

બાકી હતું તો આ સરકારે હવે સંડાસ જવાના પણ નિયમો બનાવ્યા છે. હવે લોકોને સંડાસ જવા માટે પણ સરકારના નિયમોનું પાલન કરવું પડશે. મળતી માહિતી અનુસાર, ઉત્તર કોરિયાના શાસક કીમ જોને લોકોના સંડાસ જવા પર કેટલાક નિયમો બનાવ્યા છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, હવે ઉત્તર કોરિયાના દરેક લોકોએ દરરોજનું 90 કિલો મળનો ત્યાગ કરવો પડશે. આ નિયમ સાંભળતા જ દુનિયાના દરેક લોકો ચોંકી ઉઠયા છે. કીમ જોને આ મળનો ઉપયોગ ખેતીમાં ખાતર તરીકે કરવાનો આદેશ આપ્યો છે.

ક્રૂર નિયમોથી વિશ્વમાં વિખ્યાત કીમ જોનનું માનવું છે કે ખેતીમાં ક્યારેય પણ ખાતરની કમી રહેવી ન જોઈએ. ખેતી ક્ષેત્રમાં સુધારો લાવવા કીમ જોને આ નિયમો બનાવ્યા છે. નિયમ અનુસાર, એક વ્યક્તિએ એક મહિના દરમિયાન 300 કિલો મળ અથવા ખાતર સરકારને આપવું પડશે. અને જે કોઈ વ્યક્તિ આ પ્રમાણે નહીં કરે, તો તેને સજારૂપે પૈસાની ચુકવણી કરવી પડશે.

સામાન્યતઃ કોઈ વ્યક્તિ એક દિવસમાં આટલું મળ ત્યાગ ના કરી શકે, તો તેવા લોકોએ પ્રાણીઓનું મળ જમા કરાવવું પડશે. કિમ જોન પ્રત્યે લોકોમાં ડર એટલો છે કે, કોઈ વ્યક્તિ તેના નિર્ણયનો વિરોધ કરી શકતો નથી. ઉત્તર કોરિયાના લોકો કેટલા કડક નિયમો વચ્ચે જીવી રહ્યા છે, તેનો અંદાજો ફક્ત તે લોકો જ કરી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…