માં મોગલના પરચા અપરંપાર: વર્ષો જૂની બીમારીમાં કોઈ દવા અસર ના કરી, તો માની માં મોગલની માનતા અને થયો ચમત્કાર…

117
Published on: 11:20 am, Wed, 28 September 22

કહેવાય છે ને કે માં મોગલ સાક્ષાત પરચાઓ પૂરે છે. તેમના દર્શન માત્રથી ભક્તો ધન્યતા અનુભવે છે. જે કોઈ ભકત માં મોગલના દરબારમાં આવે છે તે સૌ કોઈ માં મોગલના દર્શન માત્રથી હસતા મોઢે ઘરે પરત ફરે છે. માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે આજ દિન સુધી લાખો માઇ ભક્તોને માં મોગલ એ પરચા બતાવ્યા છે. એવામાં ઘણા લોકો પોતાની માનતા પૂરી થતાની સાથે જ માં મોગલ ના ધામે આવી પહોચે છે.

માં મોગલ તો દુઃખ હરનારી માતા કહેવાય ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું જેમાં રાજુલા થી અજીતભાઈ નામનો યુવક પોતાની માનતા પૂર્ણ કરવા માટે કબરાઉ ધામ આવ્યો. માં મોગલ ના દરબારે આવનાર તમામ ભક્તના બધી મનોકામનાઓ પૂર્ણ થાય. એવી જ રીતે રાજુલા થી એક યુવક પોતાની માનતા પૂરી કરવા રૂપિયા 6100 લઈને માં મોગલના ચરણે અર્પણ કરવા ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો.

આપણે સૌ જાણીએ છીએ કે, કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે મણીધર બાપુએ યુવકની આશીર્વાદ આપ્યા પૂછ્યું કે, બેટા શેની માનતા હતી ત્યારે યુવકે જણાવ્યું કે, તે કેટલાય સમય થી બીમાર રહેતો હતો ઘણી દવા કરાવી છતાં કઈ ફેર પડ્યો નહિ તેથી અંતે માં મોગલ ની માનતા માની હતી જે પૂર્ણ થતા ની સાથે જ મોગલ ધામ આવી પહોચ્યો.

મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા સાથે જ 6100 માં એક રૂપિયો ઉમેરીને તેને પરત આપ્યા અને કહ્યું કે, માં મોગલ એ તારી સો ગણી માનતા સ્વીકારી છે. વધુ માં કહ્યું કે તમે માં મોગલ પર વિશ્વાસ રાખો એટલે માં મોગલ ભક્તો ની તમામ માનોકામના પૂર્ણ કરે છે. અને કોઈ પણ અંધશ્રદ્ધા માં ન માનતા માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો એટલે દરેક મનોકામના પૂર્ણ થાય છે. એટલું જ નહીં પરંતુ આ કોઈ ચમત્કાર ન માનતા તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

મણીધર બાપુ એ વિશેષ માં કહ્યું કે, આ પૈસા તું તારી બંને બહેનોને આપજે માં મોગલ રાજી રાજી થશે સાંભળ્યું છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત થાય છે. તેથી જ તો માં મોગલના દરબારે આવનાર તમામ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.માં મોગલ ના ચમત્કારીત પરચા ને કારણે તમામ ભક્તો માં મોગલ પર શ્રદ્ધા રાખી માનતાઓ માને છે.અને માં મોગલ પણ પૂર્ણ કરે છે .આ ઉપરાંત માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. ભક્તો માત્ર આસ્થા અને શ્રદ્ધા રાખી માં મોગલ ની માનતા માની તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…