સદીઓથી અહીં નાગીન ‘મા ખોડલ’ ને પ્રસન્ન કરવા માટે કરી રહી છે તપસ્યા- કહેવા માંગે છે આ વાત

Published on: 10:59 am, Sun, 27 November 22

ભારત દેશ ધર્મ અને સંસ્કૃતિનો દેશ છે. સમગ્ર દેશના લોકો ભગવાનની આસ્થામાં જોડાયેલા છે. અનેકવિધ મંદિરો દેશની શાન તથા સંસ્કૃતિમાં વધારો કરી રહ્યા છે ત્યારે હાલમાં આવી જ એક પૌરાણિક જાણકારી સામે આવી છે. જ્યારે પણ ભક્તિની વાત કરવામાં આવે તો કેટલાક લોકો તેમાં એટલા તલ્લીન થઈ જતા હોય છે.

જ્યારે કેટલાક લોકો તેને નકારી કાઢતા હોય છે. હવે આવી જ એક ઘટના અમે આપને જણાવવા માટે જઈ રહ્યા છીએ કે, જેને જાણીને તમે પણ હેરાન થઈ જશો. જુના ગ્રંથો તેમજ પૌરાણિક ભવિષ્યવાણીમાં એવું કહેવામાં આવ્યું છે કે, પૃથ્વી પરના એક વિશાળ જંગલમાં નાગીન માતા ખોડીયારની તપસ્યા કરી રહી છે.

જ્યારે તેને માતા ખોડિયાર પ્રગટ થશે ત્યારે આ દુનિયામાં કળિયુગનો અંત થશે. જૂની માન્યતાઓ તેમજ જૂના લેખો પ્રમાણે જોઈએ તો આ નાગીન અત્યારે ક્યાં છે તે કોઈને જાણ નથી પરંતુ આ વાતમાં લોકો વિશ્વાસ ધરાવે છે કે, આવું બની શકે. જેને જાણીને મોટાભાગના લોકોને વિશ્વાસ નહીં આવે.

આની ઉપરાંત આવા કેટલાક કિસ્સાઓ બની ગયા હતા કે, જેમાં આ નગીનને જોવાની વાત સામે આવી હોય. ખરેખર શુ આ નગીનને માતા ખોડીયાર પ્રસન્ન થશે? તેમજ જો આવું થશે તો કળિયુગનો અંત થશે? આ વિશે તો હાલમાં કોઈ કઈ જણાવી શકતું નથી. 

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…