મુકેશ અંબાણીના ડ્રાઈવર બનવું જેવા-તેવાનું કામ નથી! વૈભવશાળી જિંદગીની સાથે મળે છે આટલા રૂપિયા

173
Published on: 1:45 pm, Sat, 25 September 21

મુકેશ અંબાણીનું નામ તો સૌ કોઈ લોકોએ સાંભળ્યું જ હશે આપને જણાવી દઈએ કે, તેઓ સૌથી અમીર એશિયન વ્યક્તિ છે. ફોર્બ્સ મેગેઝિનનાં મતે, મુકેશ અંબાણીનું સમગ્ર વિશ્વના અબજોપતિમાં 10મું સ્થાન મળ્યું છે. જયારે ભારતમાં મુકેશ અંબાણીના જીવન વિશે જાણવામાં મોટાભાગના લોકો રસ ધરાવતા હોય છે.

મુકેશ અંબાણી તથા નીતા અંબાણીની દીકરી ઇશાના લગ્ન ખુબ ચર્ચામાં રહ્યાં હતા. એનું મુખ્ય કારણ એ હતું કે, આ લગ્નમાં 720 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. અંબાણી પરિવાર મુંબઇમાં એન્ટિલિયામાં રહે છે કે, જે વિશ્વના સૌથી મોંઘા ઘર પૈકીનું એક છે. આજે અમે તમને મુકેશ અંબાણીના ડ્રાઇવરના વિશે કેલ્તિક વાતો જણાવવા જઈ રહ્યાં છીએ.

કેવી રીતે થાય છે ડ્રાઇવરની પસંદગી?
તમામ લોકોને સૌથી અમીર એશિયનના ડ્રાઇવરની સેવા કરવાની તક મળતી નથી. જયારે મુકેશ અંબાણીના ડ્રાઇવરની પસંદગી વિધિવત રીતે કરવામાં આવતી હોય છે. મુકેશ અંબાણી ગાડી ચલાવનાર વ્યક્તિની પસંદગી માટે પ્રાઇવેટ કંપની પાસેથી કોન્ટ્રાક્ટ લે છે. આ કંપનીની જવાબદારી હોય છે કે, તેઓ ડ્રાઇવરની પસંદગી યોગ્ય રીતે કરે.

આ વાતની બધી જ જવાબદારીથી તપાસ થાય છે કે, ડ્રાઇવરનો કોઇ ગુનાહિત ઇતિહાસ તો નથી ને! આ કંપની ડ્રાઇવરને તાલીમ પણ આપે છે. ડ્રાઇવરે કેટલાક ટેસ્ટમાંથી પસાર થવાનું હોય છે. પુરી પ્રક્રિયા પછી કોઇપણ ડ્રાઇવરને નિયુક્ત કરવામાં આવતો હોય છે. સેલેરીની વાત કરીએ તો મુકેશ અંબાણીના ડ્રાઇવરને દર મહિને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે.

સલમાન ખાનના બોડીગાર્ડને પણ દર મહિને 15 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. સલમાન ખાનના બોડીગાર્ડ શેરા પણ સેલેરી મામલે ખુબ ચર્ચામાં રહે છે. શેરા છેલ્લા 20 વર્ષથી સલમાન ખાનની સાથે રહે છે. દર મહીને 15 લાખ રૂપિયા પગાર મળે છે.

સલમાન ખાન જ નહી પણ આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી માટે પણ તેમના ભારત પ્રવાસ વખતે શેરા બોડીગાર્ડ રહી ચુક્યો છે ત્યારે આ યાદીમાં જસ્ટિન બીબર, માઇકલ જેક્સન, વિલ સ્મિથ, પેરિસ હિલ્ટન તથા જેકી ચેન જેવા નામનો સમાવેશ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…