માં મોગલ બધા દુઃખિયાના દુઃખો હરે છે અને સાક્ષાત દર્શન આપે છે. ફરી એકવાર માં મોગલે બતાવ્યો પરચો. મહેસાણામાં રહેતાં ચંદુભાઈ માં મોગલના પરમ ભક્ત હતાં. તેઓ માં મોગલને ખુબ જ માનતા અને તેમની પૂજા-અર્ચના કરતાં. આજથી એક મહિના પહેલા ચંદુ ભાઈ એક લગ્ન પ્રસંગમાં ગયા હતા.
જ્યાં તેમની સોનાની ચેન ખોવાઈ ગઈ હતી. એક મહિના સુધી ગોતવા છતાં પણ તેમની સોનાની ચેન મળી નહીં. આખરે ચંદુભાઈએ કચ્છ કાબરાઉ ધામ વાળા મોગલ માતાનું નામ લેતા કહ્યું કે જો મારી ચેન મળી જશે તો હું તમારાં દર્શન કરવા આવીશ.
કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે અથવા માં પોતાના ભક્તોને સમરે હોકારા આપે છે. આવો જ એક પરચો હાલ મોગલ માતાએ આપ્યો છે. માનતા રાખ્યાનો હજુ એક કલાક પણ નહોતી થઈ ત્યાં તો ચંદુ ભાઈની ચેન મળી ગઈ. જેથી તેઓ તુરંત માતાના દર્શને દોડી આવ્યા.
તેમણે કચ્છ કાબરાઉ ધામ આવીને મણિધર બાપુને બધી વાત કરીને કહ્યું કે માં મારા દરેક કામ પૂર્ણ કરે છે. આવા જ કેટલાં પરચા માતા પોતાના ભક્તો ને આપે છે. એક મહિલાને ગોઠણનો ખુબ જ દુખાવો હતો તેણે હજારો રૂપિયાની દવા કરાવી છતાં દુખાવો સારો ન થતાં માતાને માનતા કરી તો થોડા જ સમયમાં દુખાવો દુર થઈ ગયો હતો.
એક છોકરીને માં માંગલે નોકરી પણ આપવી હતી. ગૂગળના ધૂપમાં ગાયનું ઘી નાખીને રોજ ધૂપ કરો. માં મોગલને દીવો ના કરો તો પણ ચાલશે ખાલી માં મોગલમાં આસ્થા રાખો. ઘરમાં ધૂપ કરવાથી ઘરનું વાતવરણ ખુબજ સારું રહે છે અને માં મોગલની કૃપા તેમની પર બની રહે છે. અગરબત્તી કરવા કરતા ઘરમાં ધૂપ કરવો જોઈએ.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…