
દરેક માતા-પિતા માટે એમનું બાળક સર્વસ્વ હોય છે. આવા સંજોગોમાં જ્યારે તેનાથી તેનું બાળક વિખૂટું પડી જાય તો તેના ઉપર શું વીતે છે, તે માત્ર તે જ જણાવી શકે છે. હાલમાં અમે તમને એક એવા જ બાળકની સત્ય ઘટના અંગે જણાવી રહ્યા છીએ કે, જ્યાં એક પરિવારનો 10 વર્ષીય દીકરો છેલ્લા 2 વર્ષથી ગુમ હતો.
પોલીસ દ્વારા કરાયેલ તપાસમાં કોઇપણ જાતની કચાસ રાખવામાં આવી ન હતી એમ છતાં કોઈને પણ એ બાળક વિશે કોઈપણ પ્રકારની જાણકારી મળી ન હતી. જ્યારે છેલ્લે પરિવારે હાર માનીને તેના વિના જીવવાનુ શરૂ કર્યું ત્યારે કંઈક આવું બન્યું હતું કે, જેની તેઓએ કલ્પના પણ કરી ન હતી.
દીકરો મળવાની આશા ખોઈ ચૂક્યા હતા:
ડેનિયલ મિલરનો દીકરો છેલ્લા 2 વર્ષથી ઘરમાંથી ગાયબ હતો. જ્યારે ડેનિયલને લાગ્યું કે, હવે તેનું બાળક ક્યારેય પાછુ નહીં આવે ત્યારે તેણે રૂમ સાફ કરી રહ્યા હતા ત્યારે તેની નજર કબાટની પાછળ પડી. કબાટને દિવાલથી થોડું ખસેડીને જોયું તો ત્યાં દિવાલ પાછળ કંઈક અજુગતું લાગ્યું હતું.
હકીકતમાં દિવાલ તોડીને તેની ઉપર ચિપબોર્ડ લગાવવામાં આવ્યું હતું ત્યારે જ ડેનિયલે સમય બરબાદ કર્યા વિના તે ચિપબોર્ડ હટાવવા માટે તેમાં એક કાણું પાડ્યું હતું. કાણામાં જ્યારે ડેનિયલ એ પોતાનું માથું નાખીને જોયું તો હકીકત કંઇક અલગ જ નિકળી હતી.
નવા ઘરમાં શિફ્ટ થયા હતા:
આપને જણાવી દઈએ કે, મિલર પરિવારના પિતા ડેનિયલ, માં સારા, મોટો દીકરો ટોમ તથા નાનો દીકરો જેબક હાલમાં જ એક શાંત સ્થળ પર લીધેલ નવા ઘરમાં રહેવા આવ્યા હતા. ઘરમાં આવીને બધા જ ખુશ હતા કે, બધું સારું થવાનું છે પણ ત્યારે અચાનકથી તેના નવા પાડોશી તેને મળવા આવ્યા તેમજ પોતાનો પરિચય આપીને મદદ માટે પૂછ્યું હતું.
પોતાના પાડોશીનો મિલનસાર સ્વભાવ જોઇને મિલન પરિવાર ખૂબ ખુશ હતો તેમજ તેની મદદ સ્વીકારી લીધી હતી. ઘરનો દરવાજો ખોલતા તેને એક અજીબ અવાજ આવ્યો હતો કે, જેને લીધે પિતા ડેનિયલે બાળકોને પાછળ હટવાનું કીધું પણ દરવાજાની પાછળ કંઈ બીજું નહીં એક બિલાડી હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…