માયાભાઈ આહીરનો લાડકો દીકરો એવી રાજાશાહી જિંદગી જીવે છે કે, તસ્વીરો જોઇને આંખો પહોળી થઇ જશે

139
Published on: 11:30 am, Tue, 21 September 21

આપણા ગુજરાતમાં એવા ઘણા લોક કલાકારો છે જેણે પોતાની આવડતથી ગુજરાત અને ગુજરાતીઓની આગવી ઓળખ સમગ્ર વિશ્વમાં ઉંચી કરી છે. કવિ કાગ, મેરૂભા ગઢવી, હેમુ ગઢવી, ઇસરદાન, ભીખુદાન, કીર્તીદાન વગેરે જેવા શ્રેષ્ઠ લોક સાહિત્યકારો ઘણીવાર કહે છે કે, એ ચારણ છે માટે એમની જીભમાં સરસ્વતીનો વાસ હોય તેથી તેમના સ્વરમાં બોલવાની અને ગાવાની એક અનોખી કળા રહેલી છે.

આપડા ગુજરાતી લોક સાહિત્ય કલાકારોએ ઘણા ફેમસ ગીતો અને ભજનો ગાઈને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓનો ડંકો વગાડી દીધો છે. આજે અમે એવા જ એક કલાકારના દીકરાની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે હાસ્ય ક્ષેત્રે કઈક અલગ જ સિધ્ધીઓ પ્રાપ્ત કરી છે. જી હા, મિત્રો અમે લોકડાયરાના કિંગ માયાભાઈ આહીર અને તેમના દીકરા જયરાજ આહીરની વાત કરીએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by JAYRAJ AHiR BORDA (@jayraj_aata_ahir)

માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીર રાજાશાહી જીંદગી જીવે છે.  જેની તસ્વીરો જોઈને તમે પણ બોલી ઉઠશો કે આવી જાહોજલાલી મેં ક્યાય નથી જોઈ. જણાવી દઈએ કે, જયરાજ આહીરનો જન્મ ભાવનગર જીલ્લામાં થયો હતો. તેઓ એક વૈભવશાળી જીવન જીવે છે તેમજ તેઓ સોશીયલ મીડિયામાં સતત એક્ટીવ રહે છે. તેમના ઇન્સ્ટાગ્રામ ફોટોસ જોઈને કોઈપણ એમ કહી દે કે આ કોઈ હીરોથી ઓછો નથી.

માયાભાઈ આહીર લોકસાહિત્ય ડાયરામાં હાસ્યકલાકાર છે. પરતું, એમના દીકરાએ વારસામાં કલાકાર નથી બન્યા. પરંતુ જાણવા મળ્યું છે કે, તેઓ માયાભાઈની સાથો સાથ હરહમેશ મોજુદ હોઈ છે. જયરાજ આહીર ભાજપ સાથે જોડાયેલા છે અને તેઓ સામાજિક લોક કલ્યાણના કામોમાં આગેવાન હોય છે.

 

View this post on Instagram

 

A post shared by JAYRAJ AHiR BORDA (@jayraj_aata_ahir)

માયાભાઈના દીકરા જયરાજ પાસે મોટી ગાડીઓનો ભંડાર છે, દુનિયાની સારી સારી નામચીન ગાડીઓ તેમની પાસે છે. પછી તે હુમોર h2 હોઈ, BMW X1 હોઈ, મર્સીડીસ CLA 200, ફોર્ચુનર, એન્ડેવર હોઈ કે પછી ઓડી Q3. તેમની પાસે વિવિધ વિવિધ કંપનીની ઈમ્પોર્ટેડ કલરની કાર છે.

જાણવા મળ્યું છે કે, માયાભાઈએ ૧૯૯૦ થી ૧૯૯૭ સુધી ટ્રેક્ટર ચલાવી પોતાનું ગુજરાન ચલાવ્યુ છે. તેમની પાસે પેસેન્જર વાહન તથા લોડિંગ વાહન બંને હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ પ્રમાણસર ખૂબ જ સારી હતી. આ વાહનના વ્યવસાય અંગે માયાભાઈએ કહ્યું હતું કે, લોકો બહારગામ જાય ત્યારે તેમનું વાહન જ પસંદ કરતા હતા.

 

View this post on Instagram

 

A post shared by JAYRAJ AHiR BORDA (@jayraj_aata_ahir)

એટલું જ નહીં લોકો પોતાની જાનની તારીખ પણ માયાભાઈના વાહનની હાજરી મુજબ લેતા હતા. આ ઉપરાંત, તેમની કોઠાસૂ ના કારણે અને અમુક કલાકારો સાથે ધરોબો હોવાના કારણે આજુબાજુના ગ્રામ્યવિસ્તારમા થતાં લોકસાહિત્ય કાર્યક્રમના સ્ટેજની સંપૂર્ણ જવાબદારીઓ તેમને સોંપી દેવામા આવતી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…