ભગુડામાં સાક્ષાત બિરાજમાન છે ‘મા મોગલ’ – દર્શન માત્રથી પૂરી થાય છે દરેક મનોકામના

226
Published on: 3:05 pm, Fri, 10 December 21

દેશના કરોડો લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે દેવી-દેવતાઓને પૂછતા હોય છે. દેશમાં અસંખ્ય મંદિરો આવેલા છે અને આ દરેક મંદિરોમાં કંઈક ને કંઈક મહત્વ છુપાયેલું છે. લાખો લોકો પોતાના દેવી-દેવતાઓમાં શ્રદ્ધા રાખી હંમેશાં મંદિરે જતા હોય છે. હાલ આવા જ એક મંદિર ની વાત કરવાના છીએ કે જ્યાં ભક્તો પોતાની મનોકામના લઇને જાય છે અને દેવી દેવતા દરેક ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે.

ભગુડામાં સાક્ષાત મોગલ માતા બિરાજમાન છે. આ મંદિર સેંકડો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં આવતા દરેક ભક્તોને મનોકામના પૂરી થાય છે. દેશ-વિદેશથી અહીં ભક્તો માતાજી પાસે મનોકામના લઇને આવે છે અને મોગલ માતા આ દરેક ભક્તોની દરેક ઈચ્છાઓ પૂરી કરે છે. કયા શ્રદ્ધાળુઓનું કહેવું, ભગુડા માં સ્થિત મોગલ માતાના મંદિરમાં આવનારા કોઈપણ ભક્ત ખાલી હાથે થતો નથી.

નોકરી-ધંધો, લગ્ન, સંતાન પ્રાપ્તિ અને અનેક પ્રકારની માન્યતાઓ લઈ સેંકડો શ્રદ્ધાળુઓ આ મંદિરમાં આવે છે. મંદિરમાં સાક્ષાત્ વિરાજમાન ભક્તોની મનોકામના પૂરી કરે છે. ઘણા શ્રદ્ધાળુઓ જણાવે છે કે, અહીંયા દર્શન માત્રથી અમારી દરેક ઈચ્છાઓ પૂરી થઈ છે. અત્યારથી જ નહિ પરંતુ વર્ષો પહેલા આ મંદિરના પરચા આજે પણ લોકો યાદ કરે છે. દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે.

કહેવાય છે કે, જે ભક્તો પોતાની આસ્થામાં માતા મોગલને બેસાડી દે છે, ત્યારથી જ દરેક ભક્ત મોગલ માતાના બાળક બની જાય છે. આ જ કારણ છે કે, મોગલ માતા તેમના કોઈ ભક્તને કોઈ દિવસ કોઈ પ્રકારની તકલીફ આવવા દેતા નથી. આજ કારણે આજે ભગુડામાં બિરાજમાન મોગલ માતાના દર્શને સેંકડો શ્રદ્ધાળુઓ આવે છે. આટલું જ નહીં કહેવાય છે કે આ મંદિરમાં દર્શન માત્રથી પરિવારમાં સુખ શાંતિ આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…