શું રાંધણગેસ પર મળતી સબસીડી સદ્દતરપણે થઈ જશે બંધ?- જાણો મોદી સરકારની વ્યૂહરચના

138
Published on: 10:29 am, Sun, 12 September 21

રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા અવારનવાર ગરીબ લોકોને આર્થિક સહાય આપવામાં આવતી હોય છે. હાલમાં આવી જ અન્ય એક યોજનાને લઈ જાણકારી સામે આવી છે. મહિલાઓને પણ કેટલીક મદદ કરે છે. હાલમાં રાંધણગેસની એક યોજનાને લઈ સમાચાર સામે આવ્યા છે.

BPCLનું ખાનગીકરણ:
​રાંઘણ ગેસ ગ્રાહકો માટે ખુબ સારા સમાચાર સામે આવ્યા છે. રીઈન્વેસ્ટમેન્ટ માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પોતાના રસોઈ ગેસના ગ્રાહકોની સબ્સિડી માટે એક અલગથી પ્લેટફોર્મ બનાવી લેવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ મારફતે સબ્સિડીની રકમ ગ્રાહકોના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

જાણો શું કહ્યું સરકારે?
BPCLની વેચાણ પ્રક્રિયા પુર્ણ થયા પછી પણ ગ્રાહકોને સબ્સિડી મળવામાં મુશ્કેલી ન હોવાથી સ્કીમને સતત ચાલુ રાખી શકાય માટે તે પ્લેટફોર્મને બનાવી લેવામાં આવ્યું હતું. આનાં અંતર્ગત નવા પ્લેટફોર્મના માધ્યમથી સરકાર BPSLના ખાનગીકરણ પછી પણ રસોઈ ગેસ ઉપભોક્તાને સબ્સિજીનું ટ્રાન્સફર કરવાનું શરુ રાખી શકશે.

હકીકતમાં સરકારમાં પોતાની જુની 52.97% ની ભાગીદારી વેચી રહી છે પણ ગ્રાહકો તથા રોકાણકારોમાં આ સંભવિત રોકણકારની વચ્ચે આ વાતને લઈ આશંકા હતી કે, તે BPSLના પ્રાઈવેટાઈઝેશન પછી સબ્સિડી વાળા રસોઈ ગેસ યોજનાનું પરિચાલન કઈ રીતે થશે? જો કંપનીઓ સબ્સિડી આપે તો પોતાની ઉપર લે તો તેનાથી સેલિંગ પ્રાઈઝમાં સંશોધન કરવું પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…