ગરબા ક્વિન કિંજલ દવેએ પાંચ વર્ષે પવન જોશી સાથે તોડી સગાઇ- થનારી નણંદે એવા શરમજનક કાંડ કર્યા કે, બે પરિવાર થયા વેરવિખેર

Published on: 4:09 pm, Fri, 10 March 23

ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેને લગતા એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પાંચ વર્ષ બાદ કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. કિંજલ દવે ના ચાહકોની સંખ્યા ખૂબ જ વધારે છે. કિંજલ દવે દેખાવમાં ખૂબ જ રૂપાળી છે અને કિંજલનો અવાજ પણ ભારે સુરીલો છે. કિંજલ દવેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે.

સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે કે, કિંજલ દવે ની સગાઈ તૂટી ગઈ છે. મળેલી માહિતી અનુસાર લગભગ પાંચ વર્ષ પહેલા પવન જોશી નામના યુવક સાથે કિંજલ દવેની સગાઈ કરવામાં આવી હતી. પરંતુ હવે સગાઈ તૂટી ગઈ હોવાના સમાચારે વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે.

મળેલી માહિતી અનુસાર, સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈ આકાશ ની સગાઈ કરવામાં આવી હતી. કિંજલના ફિયોન્સ પવન જોશીની બહેન સાથે આકાશ દવેની સગાઈ કરવામાં આવી હતી. જ્યારે કિંજલ ની સગાઈ પવન જોશી સાથે કરવામાં આવી હતી. પવન જોશી ની બહેને અન્ય વ્યક્તિ સાથે કોટ મેરેજ કરી લીધા હતા અને તેથી કિંજલ દવેની પણ સગાઈ છૂટી કરવામાં આવી હતી.

કિંજલ દવેએ આ વર્ષ દરમિયાન ફિયાન્સ પવન જોશી સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્યારે હવે કિંજલ દવેએ સગાઈ તૂટ્યા બાદ ફિયાન્સ પવન જોશી સાથેની દરેક તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હટાવી દીધી છે. આટલું જ નહી કિંજલ દવેએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પ્રાઈવેટ કર્યા હોવાની માહિતી મળી છે.

કિંજલ દવેના હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવે છે. મળેલી માહિતી અનુસાર તેઓ મિત્ર સાથે મળીને ગીતો પણ લખે છે. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલ દવેને ‘જોનડિયો’ લગ્નગીત આલબમમાં ગાવાનો મોકો મળ્યો હતો, થોડા જ સમયમાં આ લગ્નગીત સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું. ત્યાર બાદ કિંજલ દવેનો સિતારો બુલંદ નીકળ્યો.

હવે કિંજલ દવેએ સગાઈ તૂટ્યા બાદ ફિયાન્સ પવન જોશી સાથેની દરેક તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હટાવી દીધી છે. આટલું જ નહી કિંજલ દવેએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પ્રાઈવેટ કર્યા હોવાની માહિતી મળી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…