કિંગ ખાને કહ્યું મારી શરત પૂરી કરનાર કોઈ પણ છોકરો મારી પુત્રીને ડેટ પર લઇ જઈ શકે છે

339
Published on: 1:02 pm, Sun, 15 May 22

સુપરસ્ટાર શાહરૂખ ખાનના ચાહકો માટે સારા સમાચાર છે. પઠાણ બાદ કિંગ ખાન બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર રાજકુમાર હિરાનીના ડંકી નામના પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે. ભારતીય સિનેમામાં આ પહેલીવાર બનવા જઈ રહ્યું છે જ્યારે બોલિવૂડના આ બે મોટા કલાકારો સાથે કામ કરવા જઈ રહ્યા છે. શાહરૂખ ખાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ફિલ્મની જાહેરાત કરી છે.

જણાવી દઈએ કે શાહરૂખ પોતાના પરિવાર સાથે મન્નત નામના બંગલોમાં રહે છે. શાહરૂખ ખાનના પરિવારમાં તેમની પત્ની ગૌરી ખાન બે પુત્રો અને પુત્રી સુહાના ખાન છે હાલ જ હજુ થોડા સમય પેહાલાજ શાહરૂખ ખાનના પુત્રની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી ત્યારે તે ચર્ચામાં આવ્યો હતો. જણાવી દઈએ કે થોડા સમય બાદ કોર્ટે આર્યન ખાનને જમીન પર મુક્ત કર્યો હતો.

જેમ શાહરૂખ ખાન બોલીવુડમાં કિંગ ખાનના નામે ઓળખાય છે. તેવી રીતેજ તેનો સ્વભાવ પણ રાજા જેટલો અમીર અને દિલદાર છે કેહવાય છે કે શાહરૂખ ખાન પાસે મદદે આવેલ વ્યક્તિને આજ દિન સુધી ક્યારેય ખાલી હાથે પાછા જવું પડ્યું નથી. શાહરૂખ ખાન પોતાના પરિવારના સભ્યોને ખુબજ વિશાલ હર્દયથી ચાહે છે અને તે એવું માને પણ છે અને કરે પણ છે શાહરુખખાન હંમેશા પોતાના કામમાંથી અમુક સમય પોતાના પરિવારને અચૂક આપે છે.

શાહરૂખ ખાનના પુત્રની ડ્રગ્સ કેસમાં ધરપકડ થયા પછી દુનિયા જાણી ચુકી છે કે, શાહરૂખ પોતાના પુત્રોને કેટલો પ્રેમ કરે છે. ત્યારે શાહરૂખે પોતાની પુત્રી વિષે એવી વાત કહી દીધી છે જેણે જાણીને તમે દંગ રહી જશો. જણાવી દઈએ તમને કે અહી શાહરૂખ ખાને પોતાની પુત્રીને ડેટ કરવા માટે અમુક શરતો રાખી છે જે યુવક આ શરતો માન્ય રાખે તેને સુહાના અને કરોડોની સંપતી મળી શકે એમ છે.

શાહરૂખ ખાનની આ 7 શરતો આ મુજબની છે. સૌથી પેહલી શરત તેવી છે કે છોકરા પાસે નોકરી હોવી જોઈએ તે કોઈ નોકરી કરતો હોવો જોઈએ બીજી શરત સાવ જુદા જ પ્રકારની છે જેમાં તેણે હંમેશા એવુજ માનવું પડશે કે શાહરૂખ ખાન તેને જરાય પસંદ નથી કરતા તેમજ ત્રીજી શરતના ભાગરૂપે તેણે હમેશા એવું માનીને ચાલવું પડશે કે શાહરૂખ હમેશા દરેક જગ્યાએ હાજર છે.

તેમજ જણાવી દઈએ કે શાહરૂખ ખાનના જમાઈ અને સુહાનાના ફ્યુચર બોયફ્રેન્ડે હમેશા વકીલ સાથે રાખવો પડશે. બધુમાં કિંગ ખાને જણાવ્યું હતું કે સુહાના એક રાજકુમારી છે જેને તે કયારેય જીતવાની કોશિશ નહિ કરે તેમજ સુહાનાના ફ્યુચર બોયફ્રેન્ડને જાણ હોવી જોઈએ કે શાહરુખખાને બીજી વાર જેલમાં જવામાં કોઈ મુશ્કેલીઓ નહિ નડે બસ તેણે છેલ્લ્લી અને અતિ મહત્વની શરત એ છે કે તે જેવું મારી પુત્રી સાથે કરશે તેવુજ હું તેની સાથે પણ કરીશ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…