રાજપરા ગામે બિરાજમાન માં ખોડીયારે કહેલી આ એક વાત માનશો તો થઇ જશે સુખનો વરસાદ- અહી ક્લિક કરો

1927
Published on: 2:43 pm, Sat, 23 April 22

દેશમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. ભારત દેશને આસ્થાનો અને શ્રદ્ધાનો દેશ ગણવામાં આવે છે. આ બધા જ મંદિરોમાં આજે પણ દેવી-દેવતાઓ પરચા પૂરે છે.

ત્યારે આજે આપણે ગુજરાતના રાજપરામાં બિરાજમાન માં ખોડિયારના મંદિર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં લાખો ભક્તો દર્શને તો ગયા જ હશે. ભાવનગરના રાજપરા ગામમાં માં ખોડિયાર આજે હજાર હજુર બિરાજમાન હોવાનું માનવામાં આવે છે અને માતાજીના દર્શને રોજના હજારો ભક્તો માતાજીના દર્શને આવે છે.

જણાવી દઈએ કે, માતાજી ચારણ હતા અને તેમના પિતાનું નામ મામડિયા હતું અને તેમના માતાનું નામ દેવળબા હતું. તેઓ સાત બહેનો હતી અને ભાઈ મેરખિયા હતા.

ખોડિયાર માતાજીના ઇતિહાસ અંગે જો વાત કરવામાં આવે તો તેમના ભાઈ મેરખિયાને એક સાપ કરડ્યો હતો અને ત્યારે બધા ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારે તેમને કોઈએ એવું કહ્યું કે, પાતાળ લોકોના રાજા પાસેથી અમૃતનો કુમ્ભ સૂર્ય ઉગે તેની પહેલા અહીંયા લાવવાનો છે. આમ કરવાથી મેરખિયાનો જીવ બચી શકે છે.

તો જાનબાઈ એટલે માં ખોડિયાર આ કુમ્ભ લેવા માટે ગયા હતા. તેઓ આ કુમ્ભ લઈને પરત આવી રહ્યા હતા ત્યારે તેમને પગમાં ઠેસ લાગી હતી. એટલે તેમને ચાલવામાં તકલીફ પડતી હતી એટલે જ જાનબાઈએ મગરની સવારી કરી હતી અને ત્યારથી જ હાલ સુધી માં ખોડિયારનું વાહન મગર કહેવામાં આવે છે. આ ઉપરાંત, તેઓ જ્યારે પાણીમાંથી બહાર આવ્યા તો ખોડાતાં ખોડાતાં ચાલીને આવતા હતા એટલે માતાજીનું નામ ખોડિયાર પડ્યું હોવાનું માનવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…