ભક્તકવિ દુલા ભાયા કાગ બાપુએ વર્ષો પહેલા કરેલી ભવિષ્યવાણી આજે પણ સાચી સાબિત થઈ રહી છે

135
Published on: 6:16 pm, Fri, 16 September 22

ગુજરાતમાં ઘણાં લોકપ્રિય કલાકારો રહેલા છે. તેઓ પોતાની મહેનતની ખુબ જ આગળ વધ્યાં છે. આમાં એક કલાકાર દુલાભાયા કાગએ ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર છે. તેઓ લેખક, ગીતકાર અને તેમની કાગવાણી માટે ખુબજ પ્રખ્યાત હતા.

દુલા ભાયા કાગનો જન્મ સૌરાષ્ટ્રના મજાદર ગામે થયો હતો. તેઓ જાતિએ ચારણ હતા કહેવાય છે કે ચારણોની જીભ પર માતા સરસ્વતી વાસ કરે છે. તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. તે ફક્ત 5 ધોરણ જ ભણેલા છે. આ દુલાભાયા કાગએ કલયુગ વિશે ઘણી ભવિષ્યવાણીઓ પણ કરી હતી.

આ કાગબાપુએ પોતાની કાગવાણીમાં જણાવ્યું હતું કે એવા લોકોને કયારેય પોતાના મિત્ર ન બનાવો કે જેમના પર દેવું હોવા છતાં તે દેખવા કરવા મોજ શોખમાં ડૂબેલા રહે છે. કોઈની સામે ખરાબમાં ખરાબ વાત પણ જો નમ્રતાથી કરવામાં આવે તો બાધા જ લોકો તમારી વાતને માન આપશે.

જયારે વ્યક્તિની બુદ્ધિ ખતમ થઇ જાય છે. ત્યારે તે રાવણ બની જાય છે. સજ્જન વ્યક્તિ સૂપડા જેવો જોય છે. કામની વસ્તુઓને પોતાની પાસે રાખે છે અને નકામી વસ્તુઓને પોતાનાથી દૂર કરી દે છે. દુર્જન વ્યક્તિ ચાસણી જેવો હોય છે બધી જ નકામી કે કામની વસ્તુઓને પોતાની પાસે રાખે છે.

જે વ્યક્તિ પોતાના ખાસ લોકોની ખાનગી વાતો બીજા સમક્ષ કરતા હોય છે તેમને કયારેય પોતાના મિત્ર ન બનાવો. જો તમારે આખા વિશ્વને કાબુમાં લેવું હોય તો નમ્રતાનો રસ્તો અપનાવો. આખા જંગલને ખતમ કરવા માટે ફક્ત એક જ તણખાની જરૂર હોય છે. એવી જ રીતે આખા જીવનમાં કરેલા પુણ્યને ખતમ કરવા માટે ફકત એક જ પાપ કાફી હોય છે. તેમ આખા કુળનો નાશ કરવા માટે એક કુપુત્ર જ કાફી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…