આઈપીએલની લોક ચાહના માત્ર પુરા ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર જોવા મળી છે. અને હવે આઈપીએલની આ સીઝંનની મોટાભાગની મેચો પૂર્ણ થવા આવી છે. ત્યારે પંજાબ કિંગ્સ ઈલેવનના બેટ્સમેન શિખર ધવને આઈપીએલમાં ખૂબજ સારું પ્રદર્શન કર્યું હતું તેમણે આ વર્ષમાં 460 રન બનાવ્યા હતા. પરંતુ સારા પ્રદર્શન હોવા છતાં તેમની ટીમ પ્લેઓફમાંથી બહાર નીકળી ગઈ છે.
IPL 2022 (Indian Premier League)ની 15મી સીઝનમાં ટીમના સતત ખરાબ પ્રદર્શનના કારણે પંજાબ સુપર કિંગ્સના(Punjab Super Kings) ખેલાડી શિખર ધવન (Shikhar Dhavan) ખુબજ ઈમોશનલ થઇ ગયો હતો અને તેણે જાહેરમાં સોશિયલ મીડિયામાં (Social Media) એક પોસ્ટ કરીને પોતાનું દુઃખ, પોતાની ટીમ અને દર્શકો પ્રત્યેની લાગણી અને પ્રેમ અભિવ્યકત કર્યો હતો. જોત જોતામાજ શિખરની પોસ્ટ ખુબજ વાઈરલ થઇ ગઈ હતી અને હજ્જારો સમર્થકો શીખરની પડખે આવીને દિલાસો આપ્યો હતો અને સાંત્વના પાઠવી હતી.
View this post on Instagram
વાઈરલ થયેલા વિડીયો જોઈને તમે જરુર ચોંકી જશો. કારણ કે બાજુમાં ખાખી યુનિફોર્મમાં પોલીસ જવાન ઉભેલો જણાય છે અને એક વડીલ એક યુવતને લાફા લાફી અને બાદમાં નિચે પાડી દઈ લાતો મારી રહ્યા છે. આ યુવક પણ બીજુ કોઈ નહી પરંતુ ભારતીય ક્રિકેટનો દિગ્ગજ શિખર ધવન (Shikhar Dhavan) છે.
શિખર ધવનની મારપીટ થઈ રહી છે અને આ માટેનો વિડીયો પણ વાયરલ થવા લાગ્યો છે. સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડીયોને લઈને ખૂબ કોમેન્ટો પણ આવી રહી છે. પણ વિડીયો પાછળની સાચી સ્ટોરીને જાણીને તમે પણ આશ્વર્યમાં મુકાઈ જશો. કારણ કે માર પીટ કરનાર વડીલ બીજુ કોઈ નહીં શિખરના પિતા છે. અને મારપીટ પણ ગુસ્સા વાળી પણ નથી.
પંજાબ કિંગ્સના બેટ્સમેન શિખર ધવને IPL 2022માં સારો દેખાવ કર્યો હતો. તેણે આ સિઝનમાં 460 રન બનાવ્યા છે. જોકે તેની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી ન હતી. પંજાબ લીગની મેચ સમાપ્ત થયા બાદ મયંક અગ્રવાલની કેપ્ટન્સીવાળી ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહી હતી. ધવને હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. ધવને કહ્યું કે જ્યારે ટીમ પ્લેઓફમાં ન પહોંચી તો તેના પિતા ગુસ્સે થઈ ગયા અને તેને માર માર્યો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…