સતત ઘટાડા બાદ સોનાના ભાવમાં એક જ દિવસમાં ભયંકર વધારો- જાણો આજના નવા ભાવ

Published on: 11:12 am, Wed, 8 September 21

હાલ સોના-ચાંદીમાં ઘણો ઘટાડો નોંધાય રહ્યો હતો પરંતુ તે સપોર્ટ લેવલ તોડી શક્યું ન હતું. તેવામાં હવે સોનામાં ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, દરરોજ સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. જ્યારે આજે સોનાના ભાવ વધ્યા છે.

આપણો દેશ સોનાનો ભાવ નક્કી કરી શકતો નથી. ઇન્ટરનેશનલ માર્કેટ પર સોનાનો ભાવ આધારિત હોય છે. આ ઉપરાંત તેમાં પણ ઘણાં અન્ય પરિબળો પણ મહત્વના હોય છે. પોતાના વ્યાજદરો U.S અને U.K ની સરકાર નક્કી કરે છે. તે મુજબ સોનાના ભાવ નક્કી થાય છે. હાલ 24 કેરેટ સોનાનો ભાવ ગુજરાતમાં 50,000 થી લઈ 50,500 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. હાલ ચાંદીમાં કોઈ મંદી આવવાની નથી. હાલ ચાંદી 71,000 થી 72,000 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.

જોકે ૧૨ મહિનાની સરખામણીએ ૧૨,૪૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો નોંધાયો હતો.
ઓગસ્ટ ૨૦૨૦માં ૨૪ કેરેટ સોનું ૬૦,૦૪૦ રૂપિયા ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું. જ્યારે ચાંદીનું રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જયારે સોનામાં રૂ. ૪૭,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામનો થયું હતું. જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૫,૦૦૦ ₹ પ્રતિ ૧ કિલો થયો હતો. આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૧૦ મહિનાના સમયમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ ૧૨,૪૬૦ ₹ નો નોધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ ૧ કિલો દીઠ લગભગ ૧૨,૮૪૦ ₹ નો ઘટાડો થયો છે.

આજ ૦૭/૦૯/૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :
૧ ગ્રામ ચાંદીનો ભાવ – ૬૫.૦૦ રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ – ૫૨૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ – ૬૫૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ – ૬,૫૦૦.૦૦ રૂપિયા
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ – ૬૫,૦૦૦.૦૦ રૂપિયા
જોકે, ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં ૩૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

૨૨ કેરેટ સોનાનો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ – ૪,૫૫૮.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ – ૩૬,૪૬૪.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ – ૪૫,૫૮૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ – ૪,૫૫,૮૦૦.૦૦ રૂપિયા
જોકે, ગઈકાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૫૮૦૦ રૂપિયાનો નોંધપાત્ર ઘટાડોજોવા મળ્યો છે.

૨૪ કેરેટ સોનાનો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ –  ૪,૭૫૮.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ –  ૩૮,૦૬૪.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ –  ૪૭,૫૮૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ –  ૪,૭૫,૮૦૦.૦૦ રૂપિયા
જોકે, ગઈકાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૫૭૦૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…