‘કૈલાશ પર્વત’ની અંદર છે જીવંત શહેર, નાસાના વૈજ્ઞાનિકો પણ નથી શોધી શક્યા ‘પિરામિડ’ અને ‘શિવશંકર’નું રહસ્ય

250
Published on: 5:30 pm, Wed, 8 June 22

મિત્રો તમે કૈલાશ પર્વત વિષે તો આજ સુધી માં ઘણું ખરું જાણ્યું અને સાંભળ્યું હશે! કૈલાશ છે જ એટલો વિશાળ અને રહસ્યમયી.. ઘણા લોકો નું માનવું છે કે કૈલાશ એક પીરામીડ છે તો ઘણા કે છે કે તે અંદર થી સાવ ખોખલું છે તથા કૈલાશ પર ઘણા સિદ્ધ પુરુષો ધ્યાન મુદ્રા માં લીન છે. તો આ બધા રહસ્યો ની અસલી સચ્ચાઈ શું છે, બધું જ જણાવીશું આજ ના લેખ માં!

આ પર્વત દુનીયા ના સૌથી ઊંચા mount everest થી ૨,૨૦૦ મીટર નાનો છે, તેમ છતાં કૈલાશ પર્વત પર આજ સુધી કોઈ ચડી નથી શક્યું. જયારે mount everest પર તો અજ સુધી ૭૦૦૦ થી પણ વધુ લોકો ચડી ચુક્યા છે. કૈલાશ પર્વત સમુદ્ર તળ થી ૨૨૦૬૮ ફૂટ ઉંચો છે. તથા કૈલાશ પર્વત ની ઉંચાઈ ૬૬૩૮ મીટર છે. આ પર્વત હવે ચીન ના ભાગ માં આવે છે. પણ એક વખતે આ ભારત નો હિસ્સો હતો.

તો હવે વાત કરીએ કૈલાશ પર્વત ના રહસ્યો વિષે:
1. કૈલાશ પર્વત નો આકાર ચોમુખી છે. કૈલાશ પર્વત થી ચાર નદીઓ નો ઉદગમ થયો હતો: સતલજ, સિંધુ, બ્રહ્મપુત્ર અને ઘાઘરા નદી. આ ચારેય નદીઓ આ ક્ષેત્ર ને અલગ અલગ દિશાઓ માં વિભાજીત કરે છે. કૈલાશ પર્વત ને વિશ્વ નું કેન્દ્ર પણ માનવામાં આવે છે.

2. બીજું રહસ્ય એ છે કે અહી દિશા સૂચક યંત્રો નું કામ ના કરવું. કૈલાશ પર્વત ધરતી નું કેન્દ્ર માનવામાં આવે છે જ્યાં બધી દિશાઓ મળે છે. એવામાં અહીં compass પણ સરખા કામ નથી કરતા. વૈજ્ઞાનિકો પણ કૈલાશ પર્વત પર એક વિચિત્ર રેડીએસન હોવાની પુષ્ટિ કરી ચુક્યા છે. જેના લીધે આધુનિક ઉપકરણો અહી સરખા કામ નથી કરતા.. વૈજ્ઞાનિકો અનુસાર કૈલાશ પર્વત એક વિશાળ પીરામીડ છે. વૈજ્ઞાનિકો એમ પણ કહે છે કે કૈલાશ પર્વત ની અંદર એક ઉન્નત સભ્યતા રહે છે. બીજી એક ચોંકાવનારી બાબત એ પણ છે કે અહી યતી એટલે કે હિમ માનવ પણ હોવા ની પણ પુષ્ટિ થઇ ચુકી છે.

3. બીજો રહસ્યમયી તથ્ય એ છે કે અહી સમય ખુબ તેજી થી વધે છે. અહી જવા વાળા વૈજ્ઞાનિકો અને યાત્રીઓ એ દાવા કર્યા કે અહી જવા થી તેમના વાળ અને નાખ ખુબ જડપ થી વધ્યા. જે સમય ની ગતી તેજ છે એવું દર્શાવે છે. પર્વત ની ચોટી પર બે જીલ પણ સ્થિત છે. પેહલી છે માન સરોવર જીલ જેને ચીરસાગર પણ કેહવાય છે, જે દુનિયા ની સૌથી ઉંચાઈ પર આવેલી શુદ્ધ પાણી ની સૌથી મોટી જીલ છે. ચીરસાગર કૈલાશ પર્વત થી ૪૦ km દુર સ્થિત છે. બીજી છે રાછ્ય જીલ, જે દુનિયા ની સૌથી ઉંચાઈ પર આવેલી ખારા પાણી ની જીલ છે.. અહી જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી શેષનાગ પર બેસી ને સમગ્ર સંસાર ને ચલાવે છે. અને રાછ્ય જીલ ની એવી માન્યતા છે કે અહી જ સરોવર ના કિનારે બેસીને રાવણે ભગવાન શિવ ની ઘોર તપસ્યા કરી હતી. તેથી જ તેનું નામ રાછ્ય જીલ પડી ગયુ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…