તમે બધા જાણો છો કે ભારત દેશ રીત રિવાજોનો દેશ છે.ભારત દેશમાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે.આ તહેવારો ઉપરાંત ઘણા લોકો મંદિરો તથા ધાર્મિક સ્થળો પર ઘણું દાન કરે છે.આ ઉપરાંત ઘણા લોકો કિન્નરોને પણ દાન કરે છે.ભારત એક એવો દેશ છે જ્યાં કોઈ પણ શુભ પ્રસંગે કિન્નરને દાન આપવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે કીન્નોરોને દાન કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. આવી સ્થિતિમાં લોકો તેમને ખુલ્લેઆમ દાન કરે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે ક્યારેય કિન્નરોને દાનમાં ન આપવી જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિને બદલે મુશ્કેલી આવે છે.ચાલો આપણે જાણીએ કે કઇ ચીજ વસ્તુઓ દાનમાં ન આપવી જોઈએ.
1- પ્લાસ્ટિકની વસ્તુઓ:
કિન્નરોને ક્યારેય પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન ન કરવી. તેનાથી ઘરના સભ્યોની પ્રગતિ અટકી જાય છે.
2- સાવરણી:
સાવરણી માતા લક્ષ્મીને પ્રિય હોય છે. આવી સ્થિતિમાં કિન્નરોને સાવરણી દાન કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે.
૩- તેલ:
કોઈપણ શુભ પ્રસંગે, કિન્નરોને લોટ લઈને જાય છે,પણ ધ્યાનમાં રાખો કે તેઓને ક્યારેય તેલનું દાન ન કરવું જોઈએ. તેલ આપવાથી ઘરમાં કોઈ મોટી મુશ્કેલી આવે છે.
4- જૂના કપડાં:
કિન્નરોને જૂના પુરાના કપડા ક્યારેય દાનમાં ન આપવા જોઈએ,કપડાં આપતા પહેલા, ખાસ કાળજી લેવી જોઈએ કે કપડા નવા છે કે જૂના ,જુના વસ્ત્રોનું દાન કરવાથી જીવનમાં ઘણી મોટી આફતો આવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…