ગુજરાતમાં કપાસનો ભાવ 2021 રૂપિયા? જાણો આજના માર્કેટ યાર્ડના ભાવો

282
Published on: 1:46 pm, Sat, 11 September 21

તારીખ 10/09/2021, શુક્રવારના રાજકોટ, ગોંડલ અને જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ આ પ્રમાણે હતા. મરચાં માટે ગોંડલ માર્કેટ યાર્ડ ખાસ વખણાઈ છે. ઉંઝા માર્કેટ યાર્ડ પછી ગુજરાતમાં મરી મસાલાનાં વેચાણ માટે ગોંડલ માર્કેટનો સમાવેશ થાય છે. ગોંડલમાં જીરૂ, ધાણા, ચણા, કપાસ, મગફળી જેવા પાકનું મોટા પ્રમાણમાં લે-વેચ થાય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલનાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સસ્તો હતો. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2751 સુધીના હતાં. તેમજ કાળા તલનાસૌથી ઉંચો ભાવ મણે રૂ. 2501 સુધીના હતાં.

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ:
ઘઉં (નીચો ભાવ: 396, ઉંચો ભાવ: 446), જીરું (નીચો ભાવ:2001, ઉંચો ભાવ: 2751), એરંડા (નીચો ભાવ:1111, ઉંચો ભાવ: 1236), તલ (નીચો ભાવ:1300, ઉંચો ભાવ: 2100), રાયડો (નીચો ભાવ:1341, ઉંચો ભાવ: 1451), ચણા (નીચો ભાવ:821, ઉંચો ભાવ: 1041), મગફળી ઝીણી (નીચો ભાવ:950, ઉંચો ભાવ: 1231), મગફળી જાડી (નીચો ભાવ:850, ઉંચો ભાવ: 1316), ડુંગળી (નીચો ભાવ:61, ઉંચો ભાવ: 251), સોયાબીન (નીચો ભાવ:1581, ઉંચો ભાવ: 1581), ધાણા (નીચો ભાવ:1000, ઉંચો ભાવ: 1491), તુવેર (નીચો ભાવ:800, ઉંચો ભાવ: 1351), તલ કાળા (નીચો ભાવ:1251, ઉંચો ભાવ: 2501), મગ (નીચો ભાવ:931, ઉંચો ભાવ: 1331), અડદ (નીચો ભાવ:976, ઉંચો ભાવ: 1491).

જુનાગઢ માર્કેટ યાર્ડ:
કાળા તલ અને જીરુંના ભાવો જુનાગઢ માર્કેટ યાર્ડમાં સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2540 સુધી હતા. જયારે જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2650 સુધીના હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ:
ઘઉં (નીચો ભાવ: 340, ઉંચો ભાવ: 421), જીરું (નીચો ભાવ: 2200, ઉંચો ભાવ: 2650), એરંડા (નીચો ભાવ: 1050, ઉંચો ભાવ: 1201), તલ (નીચો ભાવ: 1600, ઉંચો ભાવ: 2001), બાજરી (નીચો ભાવ: 300, ઉંચો ભાવ: 319), ચણા (નીચો ભાવ: 950, ઉંચો ભાવ: 1039), ગવાર (નીચો ભાવ: 1246, ઉંચો ભાવ: 1246), મગફળી જાડી (નીચો ભાવ: 770, ઉંચો ભાવ: 1122), સોયાબીન (નીચો ભાવ: 1400, ઉંચો ભાવ: 1644), ધાણા (નીચો ભાવ: 1350, ઉંચો ભાવ: 1514), તુવેર (નીચો ભાવ: 900, ઉંચો ભાવ: 1385), તલ કાળા (નીચો ભાવ: 1850, ઉંચો ભાવ: 2540), મગ (નીચો ભાવ: 1200, ઉંચો ભાવ: 1299), અડદ (નીચો ભાવ: 1150, ઉંચો ભાવ: 1492), ઘઉં ટુકડા (નીચો ભાવ: 350, ઉંચો ભાવ: 429), શીંગફાડા (નીચો ભાવ: 1200, ઉંચો ભાવ: 1540).

રાજકોટ માર્કેટ યાર્ડ:
ગુજરાતમાં અલગ અલગ પાકોની લે વેંચ માટે રાજકોટમાં આવેલ બેડી માર્કેટ યાર્ડ પ્રખ્યાત છે. રાજકોટનાં બજાર ભાવમાં રજકાનું બી, કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. રાજકોટમાં રજકાનું બીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5250 સુધી હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2445 સુધીના હતા. જયારે જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2730 સુધીના હતા.

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ:
કપાસ (નીચો ભાવ: 1051, ઉંચો ભાવ: 1300), ઘઉં લોકવન (નીચો ભાવ: 390, ઉંચો ભાવ: 420), જુવાર (નીચો ભાવ: 368, ઉંચો ભાવ: 611), બાજરી (નીચો ભાવ: 265, ઉંચો ભાવ: 311), તુવેર (નીચો ભાવ: 1050, ઉંચો ભાવ: 1380), ચણા પીળા (નીચો ભાવ: 900, ઉંચો ભાવ: 1070), અડદ (નીચો ભાવ: 1150, ઉંચો ભાવ: 1522), મગ (નીચો ભાવ: 1040, ઉંચો ભાવ: 1354), વાલ (નીચો ભાવ: 1511, ઉંચો ભાવ: 1805), કળથી (નીચો ભાવ: 630, ઉંચો ભાવ: 690), એરંડો (નીચો ભાવ: 1150, ઉંચો ભાવ: 1230), અજમો (નીચો ભાવ: 1681, ઉંચો ભાવ: 2290), સુવા (નીચો ભાવ: 875, ઉંચો ભાવ: 1105), કાળા તલ (નીચો ભાવ: 1315, ઉંચો ભાવ: 2445), લસણ (નીચો ભાવ: 488, ઉંચો ભાવ: 1054), જીરું (નીચો ભાવ: 2350, ઉંચો ભાવ: 2730), મેથી (નીચો ભાવ: 1150, ઉંચો ભાવ: 1450), ઇસબગુલ (નીચો ભાવ: 1725, ઉંચો ભાવ: 2310), રાયડો (નીચો ભાવ: 1450, ઉંચો ભાવ: 1521), રજકાનું બી (નીચો ભાવ: 3950, ઉંચો ભાવ: 5250).

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…