રોષે ભરાયેલો મુસ્લીમ યુવક માઁ ખોડિયારના મંદિરમાં અંખડ જ્યોત બુઝાવા પહોચ્યો ત્યારે સાક્ષાત માતાજીએ એવો પરચો આપ્યો કે…

Published on: 10:36 am, Mon, 20 September 21

વિશ્વમાં એવા ઘણા મંદિરો છે જેની પાછળ ઘણા રહસ્યો રહેલા હોય છે. આ ઉપરાંત, ભક્તિમાં એવી ઘણી બાબતો છે જેમાં આપણે માનતા નથી. પરંતુ આ ભારતીય ભૂમિ પર આવા ઘણા કિસ્સાઓ છે જેણે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે. ત્યારે આજે અમે તમને ખોડિયાર માતા અને મુસ્લિમ ભક્તનો કિસ્સો જણાવી રહ્યા છીએ, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

અહી બધા ધર્મોના હિન્દુ અને મુસ્લિમ એક ગામમાં રહેતા હતા. ગામમાં એક સરસ મજાનું ખોડિયાર માતાનું મંદિર હતું અને મંદિરની બાજુમાં મુસ્લિમોના કેટલાક મકાનો પણ હતા. ખોડિયાર માતાના મંદિરે રોજ સવારે ભક્તોની ભીડ રહેતી હતી. આ જોઈને મુસ્લિમ ધર્મનો એક વ્યક્તિ ખૂબ રોષે ભરાયો હતો. તેણે એક દિવસ નક્કી કર્યું કે, મારે એક દિવસ જવું જોઈએ અને આ માતાની જ્યોત બુઝાવી નાખવી જોઈએ. તે પોતાની યોજના મુજબ એક રાત્રે મંદિરે જાય છે.

તે માતાના દીવા પર પ્રહાર કરે છે. પરંતુ, જ્યારે દીવોની જ્યોત બુઝાઇ નહી ત્યારે તે દીવો પકડીને ધ્રુજવા લાગે છે. પરંતુ, તેમ છતાં જ્યોત બુઝાઇ નથી. ત્યારબાદ પાગલની સામે બાજુનો પંખો ચાલુ થાય છે. જેથી આખા મંદિરમાં આગ લાગી જાય છે.

આ પછી મુસ્લિમ માણસ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે. પરંતુ, આસપાસના લોકો ત્યાં આવે છે અને ફાયર બ્રિગેડને બોલાવે છે. ફાયર બ્રિગેડે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ, મંદિરમાં દર્શન કર્યા પછી પણ માતાજીના દીવડાની જ્યોત સળગી રહી છે. આ જોઈને ત્યાં આવેલા તમામ લોકો માતાના ચરણોમાં નમી જાય છે. આ જોઈને એક મુસ્લિમ પણ માતાના ચરણોમાં પ્રણામ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…