સુરતમાં વધુ એક ફેનીલે યુવતીનું ગળું કાપી દર્દનાક મોત આપ્યું- લોહીલુહાણ થઇ સુરતની ધરા ‘ઓમ શાંતિ’

5367
Published on: 6:04 pm, Tue, 15 March 22

સુરતમાં છેલ્લાં કેટલાંક સમયથી હત્યાની ઘટના ખુબ જ વધતી જાય છે. પ્રેમીને પોતાની પ્રેમિકાને મોત ઘાટ ઉતરતાં વાર જ નથી લાગતી. ક્યાં સુધી ચાલશે આ બધું? શું સુરતની પોલીસ આ બધા પર ધ્યાન જ નથી આપતી? ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ એક ઘટના ફરી સુરતમાં બની છે.

હજુ તો ગ્રીષ્મા હત્યાકાંડનો કોઈ ચુકાદો આવ્યો નથી ત્યાં તો ફરી એક ગ્રીષ્મા બની કાળનો કોળ્યો. મળતી માહિતી અનુસાર, કાપોદ્ર વિસ્તારમાં મૈત્રી કરાર કરીને સ્નેહલતા નામની નેપાળી યુવતીની હત્યા કરવામાં આવી છે. સ્નેહલતા પોતાના મિત્ર પ્રકાશ નામનાં યુવક સાથે કાપોદ્ર વિસ્તારમાં રહેતી હતી.

કાપોદ્રા વિસ્તારમાં યુવતીની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં કાપોદ્ર વિસ્તારના પોલીસે હત્યાનો ગૂનો નોંધ્યો છે અને સમગ્ર ઘટના જાણવા માટે તપાસ હાથ ધરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…