સીસીટીવી વિડીયો: 16 વર્ષના છોકરાએ હવસની આગમાં 12 વર્ષની કિશોરી સાથે લિફ્ટમાં કર્યું એવું કામ કે રુવાડા ઉભા થઇ જશે

737
Published on: 12:28 pm, Fri, 3 June 22

રાજ્યમાં અવારનવાર યુવતીઓની છેડતીના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતના ડિંડોલી વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે જે ઘટનાએ સમાજને શર્મસાર કર્યો છે. જેમાં લિફ્ટની અંદર જ યુવતીની છેડતી કરી રહી હતી.

મળતી માહિતી મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં સભ્ય સમાજને શર્મસાર કરી દે તેવી ઘટના સામે આવતા હોબાળો મચી જવા પામ્યો છે. આ ઘટનામાં લિફ્ટની અંદર 16 વર્ષના તરુણે 12 વર્ષની કિશોરીની છેડતીનો વિડીયો સામે આવ્યો છે. કિશોરી જ્યારે લિફ્ટ અંદર હતી ત્યારે આ તરુણે તેની છેડતી કરી હતી.

આ સમગ્ર ઘટના અંગેનો ખુલાસો ત્યારે થયો, જયારે કિશોરીએ આ અંગેની જાણ તેમના પિતાને કરી. ત્યારબાદ કિશોરીના પિતા દ્વારા આ ઘટનાની અંગે પોલીસને જાણકારી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ઘટનાને ધ્યાને લઈને 16 વર્ષીય કિશોરની અટકાયત કરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…