
દાડમમાં ઘણા પોષક તત્વો આવેલા હોય છે અને તેનાથી લોહીની બીમારીઓ પણ સારી થાય છે. દાડમને અનેક પ્રકારના વાનગીઓમાં નાખવામાં આવે છે. દાડમમાં એન્ટી ઓકસીડન્ટ ની માત્રા ભરપૂર હોય છે. પણ અમુક લોકો માટે આ દાડમ નુકસાનકારક છે.
જે લોકોને એસીડીટીની બીમારી હોય તે લોકોએ દાડમ ખાવા ન જોઈએ કેમકે દાડમ ની ઠંડી અસરને કારણે તે ખોરાકના પાચનમાં અસર કરે છે.જેના કારણે ખોરાક પેટમાં જ ખરાબ થઈ જાય છે.આજના વ્યસ્ત જીવનમાં મોટાભાગના લોકોને બ્લડપ્રેશરની બીમારી હોય છે.
જો તમને પણ આ તકલીફ હોય તો તમારે દવાઓ લેવી જોઈએ પરંતુ દાડમ નું સેવન બિલકુલ ન કરો કેમ કે તે તમારા માટે ખૂબ જ ભયંકર સાબિત થઈ શકે છે.દાડમ એ ચેપી છે.જેથી કોઈને શરદી અને કફ હોય તો તેમને દાડમનાં ખાવું જોઈએ કેમકે તે દાડમ નું સેવન કરો તો તે ચેપ બીજાને પણ લાગી શકે છે.
તમને ચામડી સંબંધી કોઈ બિમારી હોય તો દાડમ નું સેવન બંધ કરવું જોઇએ તેનું કારણ એ છે કે દાડમ ખાવાથી ત્વચા પર લાલ ફોલ્લી થાય છે. ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓએ દાડમ નું સેવન એકદમ બંધ કરી દેવું જોઈએ કારણ કે દાડમ આપણા શરીરમાં બ્લડ શુગર લેવલને વધારે છે જેથી ડાયાબિટીસ વધી જાય છે.