એ..એ..ગયું!! લગ્નપ્રસંગમાં ડાન્સ કરતી વખતે અચાનક જ જમીનમાં સમાઈ ગયા લોકો – VIDEO જોઈને મોં ખુલ્લું રહી જશે

266
Published on: 12:03 pm, Mon, 20 June 22

ઈન્ટરનેટ એ મનોરંજનનું શ્રેષ્ઠ માધ્યમ છે. સોશિયલ મીડિયામાં અનેક વિડીયો વાઈરલ થતા હોય છે. ત્યારે આ વીડિયો જોયા પછી પણ તમારા હૃદયના ધબકારા થોડીવાર માટે બંધ થઈ શકે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કોઈ ફંક્શનમાં ઘણા લોકો ડાન્સ કરી રહ્યા છે. અહી પાર્ટીનો માહોલ છે અને આગામી ક્ષણમાં તેમની સાથે શું થવાનું છે તેનાથી દરેક અજાણ છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ammu_kushwaha (@ammu__rx100)

વાસ્તવમાં આ વીડિયોમાં આખું સ્ટેજ નીચે ધસી પડતા અને લોકો પડતા જોઈ શકાય છે. જોકે, વીડિયોને કોમેડીનું રૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે મિત્ર કહે છે, ‘ભાઈ તારા લગ્નમાં ધરતી ફાડ ડાન્સ કરીશ’. આના પર ધરતીની આવી પ્રતિક્રિયા આવે છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

આ વાયરલ વીડિયોને જોઈને ઘણા લોકો હસવાનું રોકી શકતા નથી. કેટલાક લોકો તેમના મિત્રોને પણ ટેગ કરી રહ્યા છે. તેને અત્યાર સુધીમાં 53,000 થી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. એટલું જ નહીં, આ વીડિયોને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…