ઘીનું સેવન તો દરેક લોકો કરતા હશે, પણ આવી રીતે કોઈ નહિ! આજે જ અપનાવો આ ઉપાય અને સાથોસાથ ઘટાડો વજન

206
Published on: 1:18 pm, Sun, 10 October 21

સોસિયલ મીડિયા પર અવારનવાર આપણા સ્વાસ્થ્યને અનુરૂપ કેટલીક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે આજનાં સમયમાં બહારની ખાણી-પીણીમાં વધારો થવાથી મોટાભાગના લોકો અનેકવિધ બીમારીથી પીડાઈ રહ્યા છે ત્યારે કેટલાક દેશી ઉપાયથી આપનું સ્વાસ્થ્ય જળવાઈ રહેતું હોય છે જેને લઈ જાણકારી સામે આવી છે.

દૂઘ સાથે સેવન કરવાથી થશે આટલા ફાયદા:
જે બીમારીથી બચાવવાની સાથે-સાથ વજન પણ ઘટતું અટકાવવું હોય તો ઘીમાં વિટામિન A, વિટામિન E, વિટામિન K-2, કેલ્શિયમ, ઓમેગા થ્રી ફેટી એસિડ, વિટામિન C ભરપુર પ્રમાણમાં રહેલુ હોય છે. જો તેને અમુક હેલ્થી વસ્તુઓ સાથે સેવન કરવામાં આવે આવે તો આ સુપરફૂડના ફાયદા ડબલ થઇ જાય છે.

આની સાથોસાથ જ ઘી સાથે આ હેલ્થી વસ્તુઓનું કોમ્બિનેશન રોગ પ્રતિકારક શક્તિને સ્ટ્રોંગ બનાવશે, એનર્જી વધારશે તેમજ હાડકા પણ મજબૂત બનાવશે. આની સાથોસાથ નવશેકા પાણી સાથે ઘીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે તેમજ વજન પણ ખુબ કંટ્રોલમાં રહે છે.

આની સાથોસાથ તમે એક ગ્લાસ પાણીને ગરમ કરીને તેમાં 1 ચમચી ઘી ઉમેરીંને તેને ભેળવીને પીવાથી તેના અનેક ફાયદાઓ મેળવી શકાય છે. દૂધ સાથે ઘીનું સેવન કરવાથી થાક દૂર થઈ જાય છે તેમજ આની સાથે જ ઊંઘ પણ ખુબ સારી રીતે આવે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ઘી ભેળવીને તેનું સેવન કરવું જોઈએ.

દાળ સાથે ઘીનું સેવન કરવું:
દાળ પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે. દાળની સાથે જો ઘીનું સેવન કરવામાં આવે તો તેના ફાયદામાં વધારો થઈ જાય છે. તમે ગરમ-ગરમ દાળમાં ઘી ભેળવીને ખાઇ શકો છો. જેનાથી તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી થશે. સ્વાસ્થ્ય માટે ઘીની જેમ હળદર પણ ખુબ ઉપયોગી બને છે. હળદરમાં રહેલ કરક્યૂમિન એન્ટી ઇન્ફ્લેમેન્ટ્રી ગુણોથી ભરપૂર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…