
વતન છોડીને વિદેશ જનારા યુવાનોની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. આ સમયમાં માતા પિતાનું માનવું છે કે, દીકરાને વિદેશ મોકલવો છે અને વિદેશમાં સારું જીવન છે. આવી માનસિકતા સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં કેટલાય યુવકો દેશ છોડીને વિદેશમાં ભણવા માટે અથવા ધંધાર્થે જતા હોય છે અને આવા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
આજે જે કિસ્સો પ્રકાસમાં આવ્યો છે તેના વિષે સાંભળીને માતા-પિતા પોતાના બાળકોને વિદેશ મોલતા પહેલા વિચાર કરશે. કેનેડામાં રહેતા એક ગુજરાતી યુવક સાથે એવી ઘટના સર્જાઈ હતી છે કે, આજે માતા પિતાને રડવાનો વારો આવ્યો છે. કેનેડામાં રહેતા વડોદરાના 23 વર્ષીય યુવકનું દર્દનાક મોત થયું છે.
અત્યારે દરેક લોકોને વિદેશની ગાંડી ઘેલછા લાગી છે, કેટલાક વિદ્યાર્થીઓ સારા ભણતરની આશાએ વિદેશ જાય છે તો કેટલા લોકો કમાવવાની આશાએ વિદેશ જતા હોય છે. ત્યારે ઘણા લોકો એવા હોય છે જે ગેરકાયદેસર રીતે પણ વિદેશ જઇ ત્યાં સ્થાયી થઇ જવાના વિચાર રાખતા હોય છે. છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ઘુસવાના પ્રયાસમાં ઘણા ગુજરાતીઓ મોતને ભેટવા છે.
ત્યારે ઘણા લોકો વિદેશમાં થતી ગોળીબારથી અથવા તો કોઇ કારણોસર હત્યાના પણ ભોગ બનતા હોય છે. ત્યારે હવે અમેરિકા બાદ કનેડામાં એક ગુજરાતી યુવક સાથે દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યા છે. સમાચાર સામે આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૂળ અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ કેનેડામાં અભ્યાસ કરતો હતો, હર્ષ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુમ હતો અને આખરે તેના મોતના સમાચાર મળી આવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગય છે.
કેનેડામાં સ્ટડી કરવા ગયેલો મૂળ અમદાવાદનો 26 વર્ષીય ગુજરાતી યુવક હર્ષ પટેલ ગુમ થઈ ગયો હતો. આ પછી તે ગુમ થયો હોવાની ટોરેન્ટો પોલીસને ફરિયાદ કરાઈ હતી. જે બાદ તપાસ દરમિયાન હર્ષ પટેલનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મહત્ત્વનું છે કે, હર્ષ પટેલ છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ગુમ હોવાને લીધે તેના સંબંધીઓએ ટોરેન્ટો પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા મૂળ અમદાવાદનો 26 વર્ષીય ગુજરાતી હર્ષ પટેલ ગુમ થઈ ગયો હતો. ટોરેન્ટો પોલીસને ગુમ થયો હોવાની ફરિયાદ કરાઈ હતી. તે બાદ તપાસ દરમિયાન હર્ષ પટેલનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હર્ષ છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ગુમ હોવાને લીધે તેના સંબંધીઓએ ટોરેન્ટો પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
હર્ષ વર્ષ 2022માં કેનેડા અભ્યાસ કરવા માટે ગયો હતો અને છેલ્લાં ત્રણ-ચાર દિવસથીઅચાનક ગુમ થઈ ગયો હતો. હર્ષનો મૃતદેહ ટોરેન્ટોમાંથી મળ્યો છે. હજૂ હર્ષના મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી. હર્ષનો પાસપોર્ટ અને ક્રેડીટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ ગૂમ છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્રારા તપાસ કરવામાં આવી રહી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…