ગોલૂ: લગ્ન કરેલી છોકરી અને લગ્ન કરેલા છોકરામાં શું અંતર હોય… – એકલા હોવ તો જ વાંચજો આ જોક્સ

Published on: 4:30 pm, Tue, 17 January 23

ગોલુ- મમ્મી, તમને એ પ્લેટની યાદ છે, જેમાં તમને હંમેશા એ વાતની ચિંતા રહેતી હતી કે એ ટૂટી ના જાય?
મમ્મી – હા, પણ આજે કેમ એની વાત કરે છે?
ગોલુ- તારી ચિંતા પૂરી થઇ ગઇ.

ચિન્ટૂ સ્કૂલ જતી વખતે બહુ રડતો હતો.
પપ્પા- ચુપ થઇ જાય, શેરના બાળકો ક્યારે રડતા નથી.
ચિન્ટૂ- ચુપ થતાની સાથે જ…ઠીક તો છું પરંતુ શેરના બાળકો સ્કૂલે પણ જતા નથી.

પપ્પા- ચિન્ટૂ, રિઝલ્ટનું શું થયુ?
ચિન્ટૂ- માસ્ટર જીએ કહ્યું છે કે એક વર્ષ વધારે આ ક્લાસમાં ભણીશ.
પપ્પા- શાબાશ, 2-3 વર્ષ હજુ ભણી લે જે જેથી કરીને ફેલ ના થાય.

ચિન્ટૂ રોટીનો એક ટુકડો એ ખાઇ રહ્યો હતો અને બીજો ટુકડો મુરઘાને ખવડાવી રહ્યો હતો,
ત્યારે પાસે બેઠેલા વ્યક્તિ બોલ્યા, આ શું કરી રહ્યા છો ભાઇ???
ચિન્ટૂ- દેખાતું નથી કે ચિકનની સાથે રોટલી ખાઇ રહ્યો છો.

ગોલૂએ પપ્પૂને કહ્યું- યાર જણાવ તો ખરી, લગ્ન કરેલી છોકરી અને લગ્ન કરેલા છોકરામાં શું અંતર હોય છે?
પપ્પુ- મંગલસુત્ર લટકેલું હોય તો સમજી લો કે છોકરીએ લગ્ન કરેલા છે, અને છોકરાનું મોં લટકેલું હોય તો સમજી લો કે છોકરાએ લગ્ન કરી લીધા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…