મોંઘવારીના માર વચ્ચે ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં ભારે ઉછાળો, એક ક્લિક પર જાણી લો તમારા શહેરનો ભાવ

554
Published on: 11:19 am, Tue, 11 January 22

આજે ફરી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. આજે, ફેબ્રુઆરી ડિલિવરી માટે સોનાના ભાવમાં 0.17 ટકાનો વધારો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં 0.23 ટકાના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.

આજે સોનાનો ભાવ 48 હજારથી ઓછો 
ફેબ્રુઆરીમાં ડિલિવરી માટેના સોનાની કિંમત આજે 0.17 ટકા વધીને 47,543 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સાથે જ આજના કારોબારમાં ચાંદીમાં પણ વધારો થયો છે. આજે 1 કિલો ચાંદીની કિંમત 0.23 ટકા વધીને 60,804 રૂપિયા થઈ ગઈ છે.

2020માં સોનું 56 હજારને પાર કરી ગયું હતું
ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. આજે, MCX પર સોનું ફેબ્રુઆરી વાયદો રૂ. 47,543 પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, એટલે કે, તે હજુ પણ લગભગ રૂ. 8,666 કરતાં સસ્તું મળી રહ્યું છે.

ઘરે બેઠા જાણો સોનાનો ભાવ
તમને જણાવી દઈએ કે, આ રેટ તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.

આ રીતે ચકાસો સોનાની શુદ્ધતા:
તમને જણાવી દઈએ કે, જો તમે હવે સોનાની શુદ્ધતા તપાસવા ઈચ્છો છો તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ વડે ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ નહિ, પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.આ એપમાં સામાનનું લાઇસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તરત જ તેની ફરિયાદ કરી શકે છે. આ એપ દ્વારા ગ્રાહકને તરત જ ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે.

જાણો તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ:

સુરતમાં સોનાના ભાવ:
1 ગ્રામ સોનાના ભાવ ₹ 4610, 8 ગ્રામ સોનાના ભાવ ₹ 36888, 10 ગ્રામ સોનાના ભાવ 46110, 100 ગ્રામ સોનાના ભાવ 461100 રૂપિયા નોંધાયા હતા.
સુરતમાં ચાંદીનો ભાવ:
1 ગ્રામ ચાંદીના ભાવ ₹ 60.40, 8 ગ્રામ ચાંદીના ભાવ ₹ 483.20, 10 ગ્રામ ચાંદીના ભાવ ₹ 604, 100 ગ્રામ ચાંદીના ભાવ ₹ 6040 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹ 60400 નોંધાયો છે.

અમદાવાદમાં સોનાનો ભાવ:
1 ગ્રામ સોનાના ભાવ ₹4611, 8 ગ્રામ સોનાના ભાવ ₹ 36880, 10 ગ્રામ સોનાના ભાવ 46100, 100 ગ્રામ સોનાના ભાવ 461000 રૂપિયા નોંધાયા હતા.
અમદાવાદમાં ચાંદીનો ભાવ:
1 ગ્રામ ચાંદીના ભાવ ₹ 60.40, 8 ગ્રામ ચાંદીના ભાવ ₹ 483.20, 10 ગ્રામ ચાંદીના ભાવ ₹ 604, 100 ગ્રામ ચાંદીના ભાવ ₹ 6040 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹ 60400 નોંધાયો છે.

વડોદરામાં સોનાના ભાવ:
1 ગ્રામ સોનાના ભાવ ₹ 4617, 8 ગ્રામ સોનાના ભાવ ₹ 36936, 10 ગ્રામ સોનાના ભાવ ₹ 46320, 100 ગ્રામ સોનાના ભાવ ₹ 463200 રૂપિયા નોંધાયા હતા.
વડોદરામાં ચાંદીના ભાવ:
1 ગ્રામ ચાંદીના ભાવ ₹ 60.40, 8 ગ્રામ ચાંદીના ભાવ ₹ 483.20, 10 ગ્રામ ચાંદીના ભાવ ₹ 604, 100 ગ્રામ ચાંદીના ભાવ ₹ 6040 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹ 60400 નોંધાયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…