ફક્ત એક ગાયથી વનરાજભાઈએ શરુ કર્યું પશુપાલન, હાલમાં 110 જેટલી દેશી ગાયમાંથી એટલી કમાણી કરે છે કે…

264
Published on: 6:25 pm, Sat, 4 September 21

હાલમાં ગામડાના મોટાભાગના લોકો મુખ્યપણે ફક્ત 2 જ વ્યવસાયમાં જોડાયેલ હોય છે કે, જેમાં પશુપાલન તથા ખેતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉંચી-ઉંચી ડીગ્રી મેળવી હોવા છતાં કેટલાક નવયુવાનો હાલમાં ખેતી અને પશુપાલન બાજુ વળી રહ્યા છે ત્યારે હાલમાં આવી જ એક કહાની સામે આવી છે.

હાલમાં આપણે વનરાજ સિંહની વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેમણે એક ગાય સાથે ખેતીની શરૂઆત કરી હતી. હાલમાં તેમની પાસે હાલમાં ગીર જાતિની 110 ગાય છે. રાજ્યના નાણાકીય વર્ષ 2020-’21 માટે રજૂ કરવામાં આવેલ બજેટમાં ગાય દીઠ માસિક 900 રૂપિયા તેમજ વાર્ષિક 10,800 રૂપિયાની સહાય ગાય આધારિત ઉછેર કરનારને અપાય છે.

વડોદરાના શિનોર તાલુકાના બાવળિયા ગામના ખેડૂત અને પશુપાલક વનરાજ સિંહ, ગાયની સ્વદેશી જાતિનું પાલન કરે છે અને ખેતીમાં ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને કુદરતી ખેતી કરે છે. તેમણે વર્ષ 2008 માં એક ગાય સાથે પોતાની યાત્રા શરૂ કરી હતી અને આજે તેમની પાસે દેશી ગીર જાતિની 110 જેટલી ગાય છે.

તેમની ખેતી અને તેમની ગાય, તેમની ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક બની ગયા છે. તેમણે કહ્યું કે, આ યોજનાથી દેશી ગાયોના પશુપાલનમાં વધારો થશે. તેમનું સૂત્ર રહેલું છે કે, જે ગાયને ઉછેરવામાં આવે તે ગરીબીમાં જવું જોઈએ. તેઓ એમ પણ કહે છે કે, આ યોજના માત્ર દેશી ગાયો માટે છે કે, જે ભારતીય જાતિની ગાયોના પશુપાલનને પ્રોત્સાહિત કરશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…