
આપણે બધાએ પોતાના જીવનમાં દવાઓના કેટલાય પતા જોયેલા છે.પરંતુ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે આ દવાઓ માં લગભગ ખાલી જગ્યાઓ આપવામાં આવે છે. હવે વિચારવાનું હોય એ રહ્યું કે આ ખાલી જગ્યા શા માટે આપવામાં?તો ચાલો આજે જાણીએ દવાઓના પત્તા માં રહેલી ખાલી જગ્યાઓ શા માટે આપવામાં આવે છે.
તમને જણાવી દઇએ કે, દવાઓ આખા વિશ્વમાં સપ્લાય કરવામાં આવે છે જેના કારણે પત્તા માં તકિયાની ઇફેક્ટ આપવા માટે આ પ્રકારના ખાસ પતાવો બનાવવામાં આવે છે જેનાથી દવાઓ ખરાબ ન થાય અને તૂટે નહીં.
આ ખાલી જગ્યા ના કારણે દબાવ દરેક જગ્યાએ સામાન્ય માત્રામાં રહે છે અને તેને લઈને દવા ને પણ કોઈ પ્રકારનું નુકસાન નથી પહોંચતું.
આ ખાલી જગ્યા નું બીજું કારણ એ છે કે આ જગ્યા થી ગોળી ને પેક કરેલી હોય ત્યાંથી કાપવામાં મુશ્કેલી ન પડે. કારણકે જો આપણને પત્તામાં જગ્યા જ નહીં હોય તો તમે આપશો કઈ રીતે. તમને લાગશે કે આ તો એક નાની જાણકારી છે પરંતુ આ ખૂબ મહત્વપૂર્ણ છે.