સૌથી વધારે હાર્ટએટેક નાહતી વખતે જ કેમ આવે છે? જાણો ચોંકાવનારૂ કારણ

Published on: 11:32 pm, Thu, 29 July 21

ભારતમાં સૌથી વધારે મૃત્યુ હાર્ટ એટેકથી થાય છે.જેથી કરીને લોકોને હાર્ટએટેકનો ભય વધ્યો છે. અચાનક જ થવાવાળી આ પરેશાનીમાં ઘણા લોકોના મૃત્યુ પણ થતા હોય છે. અને ઘણી વખત લોકોના જીવ બચી જાય છે. પરંતુ તમે કોઈ દિવસ આ વાત પર ધ્યાન આપ્યું સામાન્ય રીતે લોકો ને હાર્ટ એટેક નહાતી વખતે જ કેમ આવે છે.

ઘણા બધા કેસ એવા હોય છે કે જેમાં હાર્ટ એટેક બાથરૂમમાં આવે છે. એવામાં નાદી વખતે કેટલી આ બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે જેમાં તમને કોઈ પરેશાની નહીં થાય.સામાન્ય રીતે માનવામાં આવે છે કે બાથરૂમમાં વધારે હાર્ટ એટેકનો ખતરો રહે છે અને આ વાત ઘણા બધા રિસર્ચમાં સામે આવી છે.અમેરિકાની નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ ઇન્ફોર્મેશનની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાર્ટ એટેક ના કેસ 10 થી 11 ટકા નહાતી વખતે જ હોય છે.

એવું શા માટે થાય છે ?
આ બાબતે મેક્સ હોસ્પિટલના સિનિયર ડિરેક્ટર અને હાર્ટ એટેક ના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મનોજ કુમારનું કહેવું છે કે નાટક વખતે હાર્ટ એટેક આવવાના ઘણા બધા કારણ છે અને જે લોકો ને પહેલેથી જ આ સંબંધિત બીમારી હોય તેમને ખતરો વધારે રહે છે. ડોક્ટરે આગળ જણાવતા કહ્યું કે જે લોકોને ફરિયાદ રહે છે અને પેટ સાફ કરવા માટે વધારે સ્ટેન કરે છે તો એ લોકોને હાર્ટ પર વધારે જોર પડે છે. એ સમયે હાર્ટ એટેકનો ખતરો વધારે રહે છે તેવામાં અમે હાર્ટ પેશન્ટ ને સલાહ આપીએ છીએ કે વધુ દમ ન લગાવો અને કબજિયાત જેવા રોગો ની તરત દવા લઈ લો.

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જ્યારે તમે તમારા શરીર પર પાણીનો ઉપયોગ નહીં કરો તો તેનું જોખમ વધી જાય છે. ઉદાહરણ તરીકે ઠંડા હવામાનમાં, વધુ પ્રમાણમાં ઠંડુ પાણી ની સમસ્યા ઓથી થઈ શકે છે. આ આ સિવાય તમે ખૂબ જ ઝડપથી દોડીને નહાવા જાવ ત્યારે હાર્ટ એટેકનું પ્રમાણ વધે છે.જેથી કરીને તમારે દોડીને ચાલવા જવું નહીં.