સોના ચાંદીના ભાવમાં ભારે ઉછાળો- માત્ર એક ક્લિકમાં જાણો આજની નવી કિંમત

97
Published on: 11:40 am, Fri, 17 December 21

સોના-ચાંદીના ભાવમાં આજે પણ સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર, સોનાનો ફેબ્રુઆરી વાયદો રૂ. 185ની મજબૂતાઈ સાથે રૂ. 49,780 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

બુધવારે એમસીએક્સ પર સોનું 10 ગ્રામ 49,597 રૂપિયા નોંધાયા હતા. તેમજ આજે શરૂઆત 49,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થઈ છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સોનું પણ રૂ. 49,795ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયું હતું. હાલમાં સોનામાં મર્યાદિત રેન્જમાં ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે સોનું 57,100ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. તે ઉપરાંત સોનું તેના સર્વોચ્ચ સ્તર કરતાં રૂ. 7000થી વધુ સસ્તું છે.

આજે પણ ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે એમસીએક્સ પર સિલ્વર માર્ચ વાયદો રૂ. 740ની મજબૂતી સાથે 66,650ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બુધવારે ચાંદી 65 હજારની ઉપર 65,911 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. ચાંદીના ભાવમાં સતત ત્રણ દિવસથી ઉછાળો જોવા મળી રહ્યો છે.

જાણો તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ:

સુરતમાં સોનાના ભાવ:
1 ગ્રામ સોનાના ભાવ ₹ 4,952, 8 ગ્રામ સોનાના ભાવ ₹ 39,616, 10 ગ્રામ સોનાના ભાવ 49,520, 100 ગ્રામ સોનાના ભાવ 4,95,200 રૂપિયા નોંધાયા હતા.
સુરતમાં ચાંદીનો ભાવ:
1 ગ્રામ ચાંદીના ભાવ ₹62.30, 8 ગ્રામ ચાંદીના ભાવ ₹498.40, 10 ગ્રામ ચાંદીના ભાવ ₹623, 100 ગ્રામ ચાંદીના ભાવ ₹6,230 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹62,300 છે

અમદાવાદમાં સોનાનો ભાવ:
1 ગ્રામ સોનાના ભાવ ₹4,639, 8 ગ્રામ સોનાના ભાવ ₹37,112, 10 ગ્રામ સોનાના ભાવ ₹46,390, 100 ગ્રામ સોનાના ભાવ ₹4,63,900 રૂપિયા નોંધાયા હતા.
અમદાવાદમાં ચાંદીનો ભાવ:
1 ગ્રામ ચાંદીના ભાવ ₹62.30, 8 ગ્રામ ચાંદીના ભાવ ₹498.40, 10 ગ્રામ ચાંદીના ભાવ ₹623, 100 ગ્રામ ચાંદીના ભાવ ₹6,230 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹62,300 નોંધાયો છે.

વડોદરામાં સોનાના ભાવ:
1 ગ્રામ સોનાના ભાવ₹4,698, 8 ગ્રામ સોનાના ભાવ ₹37,584, 10 ગ્રામ સોનાના ભાવ ₹46,980, 100 ગ્રામ સોનાના ભાવ ₹4,69,800 રૂપિયા નોંધાયા હતા.
વડોદરામાં ચાંદીના ભાવ:
1 ગ્રામ ચાંદીના ભાવ ₹62.30, 8 ગ્રામ ચાંદીના ભાવ ₹498.40, 10 ગ્રામ ચાંદીના ભાવ ₹623, 100 ગ્રામ ચાંદીના ભાવ ₹6,230 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹62,300 નોંધાયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…