ગૌમુત્ર પીવાથી 148 જેટલાં રોગો તમારાથી રહેશે દુર- તેનાં અદ્ભુત ફાયદાઓ જાણીને તમે પણ પીવાનું શરુ કરી દેશો 

554
Published on: 12:45 pm, Mon, 11 April 22

ગામડાનાં લોકો અને પશુપાલકો માટે પશુઓ ભગવાન સમાન હોય છે. સૌરાષ્ટ્રના 99% ખેડૂતોના ઘરે ગાય-ભેંસ હોય જ છે. હિન્દુ ધર્મ અનુસાર ગૌમુત્ર અમૃતથી ઓછુ નથી. તેને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ અભ્યાસ પરથી પણ એવું જાણવા મળ્યું છે કે ગૌમુત્ર કીટનાશક અને કેટલીય શારીરિક બિમારીઓને ઠીક કરવામાં અસરકારક છે.

તેમાં ભારે માત્રામાં કાર્બોલિક એસીડ, યુરીયા, ફોસ્ફેટ, યુરીક એસીડ, પોટેશિયમ અને સોડિયમ મળી આવે છે, જે કોઈપણ શારીરિક પરેશાનીને જડમુળ માંથી દુર કરવામાં સહાયક છે. એટલે જ કહેવાય છે કે ગૌમુત્રનું સેવન શરીરને કેટલાય રોગ માંથી છુટકારો આપે છે.

ગૌમુત્ર પીવાથી થતાં ફાયદાઓ
આંખો કેટલી અમુલ્ય હોય છે, તે તમને જણાવવાની જરૂર નથી પરંતુ મોતીયો, ગ્લુકોમા, રેટીનલ ડિટેચમેન્ટ જેવી બિમારી થતાં જ વ્યક્તિની આંખો ખરાબ થઈ જાય છે. જો તમને આવી બિમારી સિવાય આંખોમાં બળતરા, પાણી નીકળવું કે આંખ લાલ થવાની સમસ્યા હોય તો તમારે ગૌમુત્રનું સેવન કરવું જોઈએ. જે લોકોને ચશ્મા હોય તેઓ ગૌમુત્રનું સેવન કરે તો તેમનાં આંખનાં નંબર પણ ઉતરી જાય છે.

પિત્ત અને કફનાં કુલ 148 રોગ હોય છે. તે બધા જ રોગોને જો કોઈ એકલાં ઠીક કરી શકે તો તે છે દેશી ગાયનું ગૌમુત્ર. તેને પીવા થી વાત, પિત્ત અને કફ સરળતાથી હંમેશા માટે દુર કરી શકાય છે. જે લોકો ગૌમુત્રનું નિયમિત સેવન કરે છે, તેમની રોગ પ્રતિકારક શક્તિ અન્ય લોકોની અપેક્ષાએ ખુબ જ મજબુત હોય છે.

સાથે તેનાં સેવનથી કેટલીયે બિમારીઓ આપણાથી 100 ફુટ દુર રહે છે. એસીડીટી, હાઇપર એસીડીટી, અલ્સર અને અન્ય કોઈ પ્રકારની પેટની સમસ્યા ગૌમુત્ર થોડા જ દિવસોમાં ગાયબ કરી શકે છે. પિતનાં દર્દીએ પાણીની બરાબર માત્રામાં ગૌમુત્ર ભેળવીને પીવું ફાયદાકારક હોય છે. ગૌમુત્ર પીવાથી ત્વચા સંબંધીત ઘણી તકલીફો દુર થઈ જાય છે. જો તમારા ચહેરા પર સફેદ ડાઘ થઈ ગયાં હોય તો ગૌમુત્રથી દરરોજ ત્વચા પર મસાજ કરો.]

થોડા દિવસોમાં સફેદ ડાઘ પણ હંમેશા માટે ગાયબ થઇ જશે. સાથે ખંજવાળ માંથી પણ છુટકારો મળે છે. દરરોજ સવારે તમે આંખોનાં કાળા કુંડાળાનાં ભાગે ગૌમુત્ર લગાવો. થોડા જ દિવસમાં આંખ પરનાં કાળા કુંડાળા દુર થઇ જશે. મુત્રપીંડનાં દરેક રોગ જેમકે કીડની ફેઇલ થવાની કે કીડની સંબંધિત બિમારી હોય તો તેમનાં માટે ગૌમુત્રનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક હોય છે. જો તમને પણ મુત્ર કે કીડની સંબંધિત પરેશાનીઓ હોય તો દરરોજ સવારે અડધો કપ ગૌમુત્રનું સેવન કરશો તો થોડા જ દિવસમાં તમને તેમાં રાહત મળી જશે.

જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ ગંભીર બિમારીનો ભોગ બની ગયેલ હોય તો દવાઓ પાછળ પૈસા ખર્ચવા કરતાં તેમણે સતત 3 મહિના સુધી ગૌમુત્ર પીવું જોઈએ. કોઈ નાની બિમારી થાય તો ૧૫ દિવસથી એક મહિના સુધી ગૌમુત્ર પીવાથી ખુબ જ ફાયદો થશે.

જેમ આગળ જણાવ્યું તેમ ગૌમુત્રથી એકસાથે કેટલીય બિમારી દુર કરી શકાય છે. જો તમે બવાસીર, આર્થરાઇટિસ, સાંધાનો દુઃખાવો, હ્રદયરોગ અને ભયાનક કેન્સરની બિમારીથી પીડાતા હોવ તો દરરોજ સવારે જમ્યા પહેલાં અડધો કપ ગૌમુત્ર પીવાથી શરદી, ઉધરસ, તાવની સાથે અસ્થમા અને ટીબી જેવી બિમારીઓ પણ દુર થઈ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…