દરરોજ 20-20 રોટલી ખાતો આ યુવાન છેલ્લા 18 મહિનાથી સંડાસ નથી ગયો- જાણો શું છે આ કંટ્રોલ પાછળનું કારણ

213
Published on: 9:41 am, Mon, 4 October 21

સોશિયલ મીડિયામાં અવારનવાર આશ્વર્યજનક જાણકારી સામે આવતી રહેતી હોય છે.હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને પણ કદાચ નવાઈ લાગશે. 16 વર્ષના છોકરાને એક વિચિત્ર બીમારી છે. તે છેલ્લા 18 મહિનાથી ટોઇલેટમાં ગયો નથી અને તે દરરોજ 20 રોટલી પણ ખાય છે.

અત્યારે તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો નથી પરંતુ તેના પરિવારજનો ચિંતામાં છે કે પુત્ર કોઈ મોટી બીમારીનો શિકાર બન્યો નથી. આ આશ્ચર્યજનક કેસ મધ્યપ્રદેશનાં મુરેના જિલ્લાનો છે.મુરેનામાં એક ગરીબ પરિવારનો પુત્ર ખૂબ જ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યો છે.

તબીબો પણ તપાસના મામલાથી કંટાળી ગયા છે. મુરેનાના સબજીતનો મનોજ ચાંડિલનો 16 વર્ષીય પુત્ર આશિષ ચાંડિલ છેલ્લા 18 મહિનાથી ટોઇલેટમાં ગયો નથી. આ રોગ વિશે માહિતી મળતાની સાથે જ સંબંધીઓએ મુરેના-ભીંડ ગ્વાલિયરના ઘણા ડોકટરોને બતાવ્યુ.

આ રોગને શોધવા માટે તપાસ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી આ રોગની કોઈ તપાસ થઈ શકી નથી. આશિષ દરરોજ 20 રોટલી ભોજનમાં ખાઈ જાય છે, એમ છતાં તેના પેટ તેમજ શરીરમાં કોઈ સમસ્યા નથી. આ છોકરો સામાન્ય સ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યો છે. પરિવારને ચિંતા છે કે, તેના પુત્રને કોઈ મોટી બીમારી ન થવી જોઈએ.

આ સંદર્ભે, બાળરોગ ચિકિત્સકો રોગ વિશે જાણવા માટે તપાસ હાથ ધરવાની વાત કરી રહ્યા છે. ડોકટરો તપાસ વગર કોઈ પણ સંભાવના વ્યક્ત કરવાનું યોગ્ય માનતા નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…