આ ખેડૂત દીકરીએ એક-બે નહિ પરંતુ નવ સરકારી નોકરી મળી, પરંતુ બધી જ ફગાવી દીધી- કારણ જાણી…

468
Published on: 3:15 pm, Tue, 30 November 21

આજના મોટાભાગના યુવાનો સરકારી નોકરી તરફ દોડ લગાવી રહ્યા છે. દેશના સેંકડો યુવાનો નું સપનું છે કે પોતે પણ સરકારી નોકરી કરે. દિનરાતની અથાગ મહેનત હોવા છતાં કેટલાયે લોકોને સરકારી નોકરી મળતી નથી પરંતુ નસીબ કેટલાક લોકોને તરત જ નોકરી મળી જાય છે. હાલમાં કેટલા એવા યુવાનો પણ છે, કે પોતે પ્રાઇવેટ નોકરી કરતા હતા પરંતુ તે છોડીને સરકારી નોકરીની રેસમાં દોડવા લાગ્યા છે. પરંતુ હાલ એક એવી યુવતીની વાત કરવા જઈ રહ્યા છે, કે જેમને એક બે નહીં પરંતુ એક સાથે નવ સરકારી નોકરી મળી હતી. આટલું જ નહીં આ યુવતીએ આ નવ સરકારી નોકરીમાંથી એક પણ નોકરી સ્વીકારી નહોતી. અને છેલ્લા ચારથી પાંચ વર્ષમાં સાત જેટલી સરકારી નોકરીઓ છોડી દીધી છે. હાલ તે આઠમી સરકારી નોકરી કરી રહી છે પરંતુ થોડા જ સમયમાં તેને પણ છોડશે.

પ્રમિલા નેહરા નામની આ મહિલા રાજસ્થાન ના શકી જિલ્લાના સિકોત નામના ગામમાં રહે છે. તમને જણાવી દઈએ કે પ્રમીલા નહેરાના પિતા પોતે એક ખેડૂત છે. સામાન્ય પરિવારમાંથી આવતી આ મહિલાએ અત્યાર સુધીમાં કેટલી સરકારી નોકરીઓ ને ઠોકર મારી દીધી છે. પ્રમિલાના પરિવારમાંથી તેમના બે ભાઈઓ પોલીસ કોન્સ્ટેબલ માં છે જ્યારે તેમની માતા ઘરકામ કરે છે.

તમને જણાવી દઈએ કે, પ્રમિલાએ ટૂંક જ સમયમાં લેક્ચર ભરતી પરીક્ષા, તલાટી, ગ્રામસેવક, મહિલા સુપરવાઇઝર પોલીસ કોન્સ્ટેબલ અને એલડીસી સહિત કુલ નવ પરીક્ષાઓ પાસ કરી દીધી છે. દરેક નોકરીઓ છોડી ને પ્રમિલા હાલ નાગોર જિલ્લા અને એક સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. એવું નથી કે પ્રમિલા માટે આ બધી પરીક્ષાઓ પાસ કરવી સરળ હતી. આટલું જ નહીં આ બધી પરીક્ષાઓ પ્રમિલાએ સાસરે આવીને આપી છે, જે સૌથી અઘરી વાત હતી.

પ્રમિલાએ જણાવતા કહ્યું હતું કે, આ બધી જ પરીક્ષાઓ પાસ કરવી ખુબ જ અઘરી હતી. પરીક્ષા ના સમય દરમિયાન મે ક્યારેય પણ સોશિયલ મીડિયા અથવા કોઈ મોબાઈલ ને હાથ લગાવ્યો નહતો. નવ નવ સરકારી નવા છતાં આ મહિલા દરેક નોકરીઓ છોડવાનું કારણ જણાવતાં કહે છે કે, મારો સાચું લક્ષ હતો આર.એસ.એસ અને UPSC જ છે. સાથોસાથ જણાવતા કહ્યું હતું કે હું ટૂંક જ સમયમાં આ પરીક્ષા ક્રેક કરીશ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…