સોશિયલ મીડિયા પર એકથી વધુ ખતરનાક વીડિયો વાયરલ થાય છે. તમે ઘણા અકસ્માતોના વીડિયો પણ જોયા હશે. આ વિડિયો જોયા પછી તમારું હૃદય બે ઘડી ધડકવાનું બંધ થઈ જશે. હકીકતમાં, આ વીડિયોમાં એક બાળક સાથે કંઈક એવું થયું કે રસ્તા પરના તમામ લોકો ચોંકી ગયા હતા. આ વિડિયોમાં કેટલાક બાળકો રોડ પર બસની સામે ઉભા રહેલા જોઈ શકાય છે.
આવો વિડિયો ક્યારેય નહિ જોયો હોય:
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. કેટલાક બાળકો બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરવા ઉભા રહે છે. આમાંથી એક બાળક રોડ ક્રોસ કરવા માટે રસ્તા પર દોડવા લાગે છે. આ પછી શું થયું તે જાણવા માટે તમારે પણ આ વાયરલ વીડિયો જોવો જ પડશે…
Brake system! 👌👌pic.twitter.com/xilZwyowF5
— Figen (@TheFigen) August 7, 2022
માંડ-માંડ બચ્યો બાળક:
જ્યારે બાળક ભાગી રહ્યો હતો ત્યારે સામેથી એક ટ્રક ખૂબ જ ઝડપથી તેની તરફ આવી ગયો. આ ક્ષણ પર બધા ચોંકી જાય છે. પરંતુ બાળકનું નસીબ સારું હતું કે, ટ્રક ચાલકે સ્પીડ પર કાબુ મેળવ્યો હતો અને અકસ્માત થતા ટળી ગયો હતો. આ વીડિયો જોઈને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શક્યા નથી. તમને જણાવી દઈએ કે, વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘બ્રેક સિસ્ટમ!’
વીડિયો વાયરલ થઈ રહ્યો છે:
તમને જણાવી દઈએ કે, લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. 8 સેકન્ડનો આ વીડિયો 10 લાખ વખત જોવામાં આવ્યો છે. એટલું જ નહીં, હજારો લોકોએ તેને લાઈક અને રીટ્વીટ પણ કર્યું છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને કહ્યું છે કે, નાના બાળકોએ એકલા રોડ ક્રોસ ન કરવો જોઈએ.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…