
અત્યારના સમયમાં અવનવા સંશોધનો ચાલી રહ્યાં છે. ઘણા બધા દેશોએ કોરોના ની નવી નવી રસી બનાવી છે જેમાં કેટલીક સફળ નીવડી અને કેટલીક નુકસાનકારક છે. જ્યારે અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો છે તે પ્રયોગમાં તેઓ કહે છે કે આલ્કોહોલ સૂંઘીને કોરોનાવાયરસ થી રાહત મળી શકે છે.આજે અમે તમને તેના વિશે જણાવીશું.
અમેરિકાનું એક ફૂડ એન્ડ ડ્રગ્સ એડમીનિશ્ટ્રેશન ના સેન્ટર ફોર ડ્રગ ઇવોલ્યુશન એન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવી રહ્યું છે.આ પ્રયોગ માં આલ્કોહોલ ને ઉકાળવામાં આવે છે ત્યારબાદ કોરોના ના દર્દીઓ ને આ વરાળ નાક વડે શ્વાસ લેવા માટે કહે છે. 10 થી 15 મિનિટ પછી આ દર્દીઓ નો અભિપ્રાય જાણવામાં આવે તો તેઓ કહે છે કે આલ્કોહોલ ની વરાળ લેવાથી ઘણી રાહત મળે છે.
ઘણા બધા દેશો માંથી કોરોના દર્દીઓ ને વરાળ લેવાની વાતો સામે આવી રહી છે.પણ ફેફસામાં રહેલા ઇન્ફેક્શનને લઈને હાલ આલ્કોહોલ ની વરાળ લેવાથી અમેરિકામાં પહેલી વાર સફળતા મળી છે.ત્યાંના નિષ્ણાંતો કહે છે કે જો આ પ્રયોગને જાહેરમાં મંજૂરી આપી દેવામાં આવે તો આ પ્રયોગ એક મેડિકલ ક્રાંતિ બનીને ઈતિહાસના પાનામાં લખાઈ જશે.
ઘણા બધા નિષ્ણાંતોએ આવા અવનવા પ્રયોગો કર્યા છે જેમાં વૈજ્ઞાનિક શક્તિ શર્માએ અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ને આ મામલે પત્ર લખ્યો હતો. ત્યારબાદ આ પત્રનો જવાબ આવતા પત્રમાં લખ્યું હતું કે આ ઉપાય ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.